ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગેમલમલ્લ
Revision as of 09:04, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગેમલમલ્લ'''</span> [ ]: જ્ઞાનમાર્ગના...")
ગેમલમલ્લ [ ]: જ્ઞાનમાર્ગનાં પદના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[કી.જો.]