zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/'ગંગદાસ-૩

From Ekatra Wiki
Revision as of 09:55, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


'ગંગદાસ-૩ [ઈ.૧૬૧૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં લબ્ધિકલ્લોલના શિષ્ય. ૧૨૮ કડીના ‘વંકચૂલ-રાસ’ (ર.ઈ.૧૬૧૫/સં. ૧૬૭૧, શ્રાવણ સુદ ૨, ગુરુવાર)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ:૧,૩(૧). [ર.સો.]