ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદાચાર્ય
Revision as of 07:42, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોવિંદાચાર્ય'''</span> [ ] : જૈન સાધુ. ૪૦૦ ગ્રંથાગ્...")
ગોવિંદાચાર્ય [ ] : જૈન સાધુ. ૪૦૦ ગ્રંથાગ્રની ‘અજિતશાંતિસ્તવન-વૃત્તિ’ એ ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [શ્ર.ત્રિ.]