બૃહદ છંદોલય/પરિશિષ્ટ3

From Ekatra Wiki
Revision as of 10:12, 9 August 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાલાનુક્રમિક ક્રમ |}} {{Poem2Open}} (ઘેરા અને નાનાં અક્ષરો ઉમાશંકર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કાલાનુક્રમિક ક્રમ

(ઘેરા અને નાનાં અક્ષરો ઉમાશંકર જોશી સંપાદિત આવૃત્તિ દર્શાવે છે.) ‘કૌંસ પછી ઉમાશંકર જોશીનું શીર્ષક દર્શાવ્યું છે.' સોણલું(૧૯૪૩ – કિન્નરી) જાગૃતિ (૧૯૪૩ – છંદોલય) હૃદયની ઋતુઓ સ્વપ્ન (૧૯૪૩ – છંદોલય) મેઘલી રાતે (૧૯૪૩ – કિન્નરી) મૂંગી મૂરતી (૧૯૪૩ – કિન્નરી) ઓ મૂંગી મૂરતી રે કોને? (૧૯૪૩ – છંદોલય) વસંતવેણુ (૧૯૪૩ – કિન્નરી) ઉર ઉદાસી સાંજને સૂરે (૧૯૪૩ – કિન્નરી) સોહાગીરાજ! (૧૯૪૩ – કિન્નરી) વિદાય (૧૯૪૪ – છંદોલય) એક ફૂલને (૧૯૪૪ – છંદોલય) ઘડૂલિયો (૧૯૪૪ – કિન્નરી) —તો ભૂલી જા! (૧૯૪૪ – છંદોલય) હો રે લજામણી (૧૯૪૪ – કિન્નરી) હવે આ હૈયાને (૧૯૪૫ – છંદોલય) કૂવાને કાંઠડે (૧૯૪૬ – કિન્નરી) એક સ્મિતે (૧૯૪૬ – છંદોલય) આગમન (૧૯૪૬ – છંદોલય) રે પ્રીત (૧૯૪૬ – છંદોલય) ઘડીક સંગ (૧૯૪૬ – છંદોલય) કોઈ શું જાણે?(૧૯૪૬ – કિન્નરી) મનમાં મન (૧૯૪૬ – છંદોલય) છાયા(૧૯૪૬ – છંદોલય) અંધકારે(૧૯૪૬ – કિન્નરી) સુધામય વારુણી (૧૯૪૭ -છંદોલય) મૃત્તિકા (૧૯૪૭ – છંદોલય) વેણ બોલે તો— (૧૯૪૭ – કિન્નરી) મૌન (૧૯૪૭ – છંદોલય) અશ્રુ (૧૯૪૭ – છંદોલય) ધરતીની પ્રીત (૧૯૪૭ – છંદોલય) વસંતરંગ (૧૯૪૭ – કિન્નરી) આષાઢ આયો (૧૯૪૭ – કિન્નરી) આષાઢ વેળા— ૨ (૧૯૪૭ – છંદોલય) વેળા ગ્રીષ્મમધ્યાહ્નમાં (૧૯૪૭ – છંદોલય) વેળા— ૧ (૧૯૪૭ – છંદોલય) રે ઓ બુલબુલ-મન (૧૯૪૭ – કિન્નરી) હે બુલબુલ (૧૯૪૭ – કિન્નરી) પાંપણને પારણે (૧૯૪૭ – કિન્નરી) મનમાં (૧૯૪૭ – કિન્નરી) કોણ રે ચાલી જાય? (૧૯૪૭ – કિન્નરી) કોણ રે હસી જાય? (૧૯૪૭ – કિન્નરી) શીદ કંપે? (૧૯૪૭ – કિન્નરી) તવ નામ (૧૯૪૭ – કિન્નરી) સપનતરી (૧૯૪૭ – કિન્નરી) પૂનમ રાતની વેળા (૧૯૪૭ – કિન્નરી) મનમૂગાની પ્રીત (૧૯૪૭ – કિન્નરી) રૂપનું કાજળ (૧૯૪૭ – કિન્નરી) હે સાવન (૧૯૪૭ – કિન્નરી) રૂપ (૧૯૪૮ – છંદોલય) (ઉમાશંકર જોશી આ કાવ્યનો રચનાકાળ ૧૯૪૭ દર્શાવે છે.) પથ વંકાય (૧૯૪૮ – છંદોલય) કંટકોના પ્યારમાં (૧૯૪૮ – છંદોલય) નયનઅંધ (૧૯૪૮ – છંદોલય) મન (૧૯૪૮ – છંદોલય) ઉદાસ (૧૯૪૮ – છંદોલય) તારલી (૧૯૪૮ – છંદોલય) અનિદ્ર નયને (૧૯૪૮ – છંદોલય) પારેવાં (૧૯૪૮ – છંદોલય) નૃત્યકાલી (૧૯૪૮ – કિન્નરી) ઝરઝર (૧૯૪૮ – છંદોલય) શુષ્ક પર્ણ (૧૯૪૮ – છંદોલય) જલધિને આરે (૧૯૪૮ – છંદોલય) સ્પંદવું (૧૯૪૮ – છંદોલય) અકારણે (૧૯૪૮ – છંદોલય) પરિચય (૧૯૪૮ – છંદોલય) તને ચ્હાતાં ચ્હાતાં (૧૯૪૮ – છંદોલય) હે કૃષ્ણા (૧૯૪૮ – છંદોલય) સજ્જા (૧૯૪૮ – છંદોલય) ધ્રુવતારા (૧૯૪૮ – છંદોલય) પાંપણ ફરકી જાય (૧૯૪૮ – કિન્નરી) સપનું સરી જાય (૧૯૪૮ – છંદોલય) હરી ગયો (૧૯૪૮ – કિન્નરી) મિલનમોરલી (૧૯૪૮ – કિન્નરી) એટલો ર્હેજે દૂર (૧૯૪૮ – કિન્નરી) પૂનમને ક્હેજો (૧૯૪૮ – કિન્નરી) મન ભલે ના જાણું (૧૯૪૮ – કિન્નરી) પ્રેમનું ટાણું અંતિમ મિલન (૧૯૪૮ – છંદોલય) તું હતી સાથમાં (૧૯૪૮ – છંદોલય) આશ્લેષમાં (૧૯૪૮ – છંદોલય) સ્વયં તું (૧૯૪૮ – છંદોલય) ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ (૧૯૪૮ – અલ્પવિરામ) અગનગીત (૧૯૪૮ – છંદોલય) પાંડુનો પ્રણય (૧૯૪૮ – છંદોલય) એકલો (૧૯૪૮ – છંદોલય) ગર્વ (૧૯૪૮ – છંદોલય) નયન હે (૧૯૪૮ – છંદોલય) ત્રેવીસમા વૈશાખમાં (૧૯૪૮ – છંદોલય) પિતા— (૧૯૪૮ – છંદોલય) સંસ્મૃતિ (૧૯૪૮ – છંદોલય) ગાઈ લે તારું ગાણું (૧૯૪૮ – કિન્નરી) હે મુજ પ્રીતિ (૧૯૪૮ – કિન્નરી) હળવેથી પગલું મેલ (૧૯૪૮ – કિન્નરી) ઘૂમે પવન (૧૯૪૮ – કિન્નરી) મધરાતે મોર બોલે (૧૯૪૮ – કિન્નરી) ૧૫ ઑગસ્ટ ૧૯૪૮ (૧૯૪૮ – અલ્પવિરામ) તને જોઈ વાર વાર (૧૯૪૯ – કિન્નરી) સ્વપ્નની પાર લટને લ્હેરવું ગમે (૧૯૪૯ – કિન્નરી) બે પછીના બપ્પોરે (૧૯૪૯ – કિન્નરી) ક્ષણ હસવું, ક્ષણ રડવું (૧૯૪૯ – કિન્નરી) ઉરનાં દ્વાર (૧૯૪૯ – કિન્નરી) ઉઘડ્યાં ઉરનાં દ્વાર કોઈ બ્હાને (૧૯૪૯ – કિન્નરી) મન નહીં માને સાંજની વેળાનો વાગે સૂર (૧૯૪૯ – કિન્નરી) સાંજની વેળાનો સૂર બીજ (૧૯૪૯ – કિન્નરી) રેંટિયો કાંતતાં કાંતતાં (૧૯૪૯ – અલ્પવિરામ) શાંતિ(૧૯૪૯ – અલ્પવિરામ) કોને કાજ? (૧૯૪૯ – કિન્નરી) જે કંઈ હસતું (૧૯૪૯ – કિન્નરી) કહું? (૧૯૪૯ – કિન્નરી) ૧૫ ઑગસ્ટ ૧૯૪૯ (૧૯૪૯ – અલ્પવિરામ) ફૂલ હો! (૧૯૫૦ – કિન્નરી) કોને કહું? (૧૯૫૦ – કિન્નરી) એકલો બોલો! (૧૯૫૦ – કિન્નરી) આવ, સખી, આવ (૧૯૫૦ – કિન્નરી) વિરહને તીરે તીરે સ્મૃતિ (૧૯૫૦ – કિન્નરી) કોણ રતિના રાગે? (૧૯૫૦ – કિન્નરી) રતિના રાગે પ્રથમ મિલનની ભૂમિ (૧૯૫૦ – કિન્નરી) પ્રાણપ્રિયાનું આંગણ (૧૯૫૦ – કિન્નરી) ફાગણ કેરું ફૂમતું (૧૯૫૦ – અલ્પવિરામ) માનુનીને (૧૯૫૦ – અલ્પવિરામ) મિલનોન્મુખીને (૧૯૫૦ – અલ્પવિરામ) વસંત ગૈ રે વીતી (૧૯૫૦ – કિન્નરી) રાતદિન (૧૯૫૦ – કિન્નરી) સર્જકતા (૧૯૫૦ – અલ્પવિરામ) ઝૂમાં (સિંહને જોઈને) (૧૯૫૦ – પ્રવાલદ્વીપ) ગૂંથી ગૂંથી (૧૯૫૦ – કિન્નરી) ૧૫ ઑગસ્ટ ૧૯૫૦ (૧૯૫૦ – અલ્પવિરામ) ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ (૧૯૫૦ – અલ્પવિરામ) નવા આંક (૧૯૫૧ – અલ્પવિરામ) અમદાવાદ ૧૯૫૧ (૧૯૫૧ – અલ્પવિરામ) માનવનો ન વાસ (૧૯૫૧ – અલ્પવિરામ) ચિરતૃષા (૧૯૫૧ – અલ્પવિરામ) શેષ સ્મરણો (૧૯૫૧ – અલ્પવિરામ) વાંકું મ જોશો (૧૯૫૧ – અલ્પવિરામ) દિન થાય અસ્ત (૧૯૫૧ – અલ્પવિરામ) શ્વેત શ્વેત (૧૯૫૧ – અલ્પવિરામ) સમીર આ (૧૯૫૧ – અલ્પવિરામ) હે લાસ્યમૂર્તિ (૧૯૫૧ – અલ્પવિરામ) બલ્લુકાકાને – છબિની ભેટ પ્રસંગે (૧૯૫૧ – અલ્પવિરામ) બલ્લુકાકાને – બ્યાશીએ (૧૯૫૧ – અલ્પવિરામ) પાત્રો (૧૯૫૧ – પ્રવાલદ્વીપ) હૉર્ન્બી રોડ (૧૯૫૧ – પ્રવાલદ્વીપ) બલ્લુકાકાને – અંજલિ (૧૯૫૨ – અલ્પવિરામ) બલ્લુકાકાને – અંજલિ (૧૯૫૨ – અલ્પવિરામ) ઍક્વેરિયમમાં (૧૯૫૨ – પ્રવાલદ્વીપ) તને જોવાને જ્યાં — (૧૯૫૨ – અલ્પવિરામ) પ્રતીતિ (૧૯૫૩ – અલ્પવિરામ) પાઠાન્તર (૧૯૫૩ – અલ્પવિરામ) તડકો (૧૯૫૩ – અલ્પવિરામ) અભ્ર (૧૯૫૩ – અલ્પવિરામ) એકસુરીલું (૧૯૫૩ – અલ્પવિરામ) સ્વતંત્ર છો (૧૯૫૩ – અલ્પવિરામ) ફ્લોરા ફાઉન્ટન (૧૯૫૩ – પ્રવાલદ્વીપ) કાવ્યો (૧૯૫૪ – અલ્પવિરામ) કવિ (૧૯૫૪ – અલ્પવિરામ) કરોળિયો (૧૯૫૪ – અલ્પવિરામ) મોર (૧૯૫૪ – અલ્પવિરામ) તને જોઈને (૧૯૫૪ – અલ્પવિરામ) નથી નીરખવી ફરી (૧૯૫૪ – અલ્પવિરામ) ન ફૂલ ને (૧૯૫૪ – અલ્પવિરામ) શિશિર ને વસંત (૧૯૫૪ – અલ્પવિરામ) પથ – 1 (૧૯૫૪ – અલ્પવિરામ) પથ – 2 (૧૯૫૪ – અલ્પવિરામ) ચર્ચગેટથી લોકલમાં (૧૯૫૪ – પ્રવાલદ્વીપ) રૂપ (???? – અલ્પવિરામ) આ નયનો (???? – અલ્પવિરામ) તંત્રીને પ્રત્યુત્તર (???? – અલ્પવિરામ) પ્રેમનું ગીત (???? – અલ્પવિરામ) પાર ન પામું (???? – અલ્પવિરામ) એક ઘડી (???? – અલ્પવિરામ) વીર નર્મદને એના વારસો વિશે (???? – અલ્પવિરામ) અજાત હે ગીત (???? – અલ્પવિરામ) ચંચલ ક્હે (???? – અલ્પવિરામ) હે કલિ (???? – અલ્પવિરામ) પ્રેમની લિપિ (???? – અલ્પવિરામ) કાવ્ય લખતાં અને લખ્યા પછી (???? – અલ્પવિરામ) મિત્ર મડિયાને (અમેરિકા જતાં) (૧૯૫૫ – અન્ય) આધુનિક અરણ્ય (૧૯૫૫ – પ્રવાલદ્વીપ) ફાઉન્ટનના બસસ્ટૉપ પર (૧૯૫૫ – પ્રવાલદ્વીપ) કોલાબા પર સૂર્યાસ્ત (૧૯૫૫ – પ્રવાલદ્વીપ) મિત્ર મડિયાને (અમેરિકાથી પાછા ફરતાં) (૧૯૫૬ – અન્ય) અંગ્રેજી ઑનર્સનાં વિદ્યાર્થીઓને વિદાય (૧૯૫૬ – અન્ય) પૃથ્વી (ઈશ્વરની દૃષ્ટિમાં) (૧૯૫૬ – અન્ય) કલાકોથી (૧૯૫૬ – અન્ય) નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬ (૧૯૫૬ – અન્ય) લોકલિપિ (જાહેર ઇમારતોની ભીંતો પર) (૧૯૫૬ – અન્ય) સ્વજનોને (૧૯૫૬ – અન્ય) ઍપોલો પર ચન્દ્રોદય (૧૯૫૬ – પ્રવાલદ્વીપ) કાફેમાં (૧૯૫૬ – પ્રવાલદ્વીપ) મુંબઈનગરી (???? – પ્રવાલદ્વીપ) મ્યૂઝિયમમાં (સિંહને જોઈને) (???? – પ્રવાલદ્વીપ) ઍરોડ્રોમ પર (???? – પ્રવાલદ્વીપ) ફૉકલૅન્ડ રોડ (???? – પ્રવાલદ્વીપ) ગાયત્રી (???? – પ્રવાલદ્વીપ) હાથ મેળવીએ (૧૯૫૬ – ૩૩ કાવ્યો) ઘર (૧૯૫૬ – ૩૩ કાવ્યો) પથ્થર થરથર ધ્રૂજે (૧૯૫૬ – ૩૩ કાવ્યો) ટગર ટગર (૧૯૫૬ – ૩૩ કાવ્યો) અજાણ્યું એકે ના (૧૯૫૬ – ૩૩ કાવ્યો) મુખ અને મહોરું (૧૯૫૬ – ૩૩ કાવ્યો) શું ધૂણો? (૧૯૫૬ – ૩૩ કાવ્યો) ભવ્ય એકલતા (૧૯૫૬ – ૩૩ કાવ્યો) રિલ્કેનું મૃત્યુ (૧૯૫૬ – ૩૩ કાવ્યો) પૂર્ણાંક (૧૯૫૭ – ૩૩ કાવ્યો) પુનશ્ચ (૧૯૫૭ – ૩૩ કાવ્યો) આ પાનખરમાં (૧૯૫૭ – ૩૩ કાવ્યો) માઘની પૂર્ણિમા (૧૯૫૭ – ૩૩ કાવ્યો) દેશવટો (૧૯૫૭ – ૩૩ કાવ્યો) સંવાદ (૧૯૫૭ – ૩૩ કાવ્યો) ભીડ (૧૯૫૭ – ૩૩ કાવ્યો) મેદાનમાં (૧૯૫૭ – ૩૩ કાવ્યો) બે કૌંસ વચ્ચે (૧૯૫૭ – ૩૩ કાવ્યો) બે પાય ધરવા જેટલી (૧૯૫૭ – ૩૩ કાવ્યો) આ વસંત (૧૯૫૭ – ૩૩ કાવ્યો) આ નગરની ભીંત પર (૧૯૫૭ – ૩૩ કાવ્યો) ઘૂમે વંટોળિયો (૧૯૫૭ – ૩૩ કાવ્યો) બ્રિટાનિયા! (૧૯૫૭ – ૩૩ કાવ્યો) આવો અગર ન આવો (૧૯૫૭ – ૩૩ કાવ્યો) ટેકરીની ટોચ પર (૧૯૫૭ – ૩૩ કાવ્યો) પૂંઠે પૂંઠે (૧૯૫૭ – ૩૩ કાવ્યો) હું ને— (૧૯૫૭ – ૩૩ કાવ્યો) નિન્દું ન હું (૧૯૫૭ – ૩૩ કાવ્યો) ચાલ, ફરીએ (૧૯૫૭ – ૩૩ કાવ્યો) ફરવા આવ્યો છું (૧૯૫૭ – ૩૩ કાવ્યો) સદ્ભાગ્ય (૧૯૫૭ – ૩૩ કાવ્યો) વિદાયવેળા (૧૯૫૭ – ૩૩ કાવ્યો) આ હાથ (૧૯૫૭ – ૩૩ કાવ્યો) ક્યાંથી ટકે? (૧૯૫૮ – અન્ય) પ્રિયતમ મારો (૧૯૬૧ – અન્ય) ઉમાશંકરને (સાઠ વર્ષ પૂરાં કર્યાં ત્યારે) (૧૯૭૧ – અન્ય) આ ન્યૂ યૉર્ક નામે પંખી (૧૯૮૫ – ૮૬મે) સિત્તેરમે (૧૯૯૬ – પુનશ્ચ) કૃતજ્ઞતાને ઊજવી રહ્યો (૧૯૯૬ – પુનશ્ચ) અરધી સદી પછી (૧૯૯૮ – પુનશ્ચ) પંચોતેરમે (૨૦૦૧ – પુનશ્ચ) સિત્યોતેરમે (૨૦૦૩ – પુનશ્ચ) અવકાશને માનવતાથી મઢીશ હું (૨૦૦૩ – ૮૬મે) મનમાં (૨૦૦૪ – પુનશ્ચ) પક્ષીદ્વીપ (૨૦૦૪ – ૮૬મે) રસ્તો (૨૦૦૪ – પુનશ્ચ) આશ્ચર્ય (૨૦૦૪ – પુનશ્ચ) ચહેરો (૨૦૦૪ – પુનશ્ચ) નામ (૨૦૦૪ – પુનશ્ચ) સૌંદર્ય અને સત્ય (૨૦૦૪ – પુનશ્ચ) આમ તમે જો ન આવો (૨૦૦૪ – પુનશ્ચ) તમે જો ન હો (૨૦૦૪ – પુનશ્ચ) રમત (૨૦૦૪ – પુનશ્ચ) એનાં એ બે જણ (૨૦૦૪ – પુનશ્ચ) એક ફૂલ (૨૦૦૪ – પુનશ્ચ) એક ફળ (૨૦૦૪ – પુનશ્ચ) સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી (૨૦૦૪ – ૮૬મે) બ્રહ્માને વિષ્ણુના પ્રશ્નો (૨૦૦૪ – ૮૬મે) જોડે જોડે (૨૦૦૫ – પુનશ્ચ) પ્રમાણિક-અપ્રમાણિક (૨૦૦૫ – પુનશ્ચ) પ્રેમમાં વિલંબ (૨૦૦૫ – પુનશ્ચ) મારા પ્રેમમાં (૨૦૦૫ – પુનશ્ચ) તમારો પ્રેમ (૨૦૦૫ – પુનશ્ચ) અસ્તિત્વ (૨૦૦૫ – પુનશ્ચ) મુક્તિ (૨૦૦૫ – પુનશ્ચ) મારી રીતે (૨૦૦૫ – પુનશ્ચ) તમે અતિવિચિત્ર છો (૨૦૦૫ – પુનશ્ચ) ગમતું નથી (૨૦૦૫ – પુનશ્ચ) આરંભ કે અંત? (૨૦૦૫ – પુનશ્ચ) વિરામચિહ્નો (૨૦૦૫ – પુનશ્ચ) એકાન્તમાં (૨૦૦૫ – પુનશ્ચ) છે છે અને નથી નથી (૨૦૦૫ – પુનશ્ચ) પ્રેમમાં (૨૦૦૫ – પુનશ્ચ) મહોરાં (૨૦૦૫ – પુનશ્ચ) વિરહમાં મિલન, મિલનમાં વિરહ (૨૦૦૫ – પુનશ્ચ) સ્મૃતિમાં (૨૦૦૫ – પુનશ્ચ) સમય છે અને સમય નથી (૨૦૦૫ – ૮૬મે) પાસે, દૂર (૨૦૦૬ – પુનશ્ચ) તમે જે નથી (૨૦૦૬ – પુનશ્ચ) રહસ્યોમાં (૨૦૦૬ – પુનશ્ચ) સ્મૃતિ (૨૦૦૬ – પુનશ્ચ) અંતે તમે હાર્યા (૨૦૦૬ – પુનશ્ચ) અધવચ (૨૦૦૬ – પુનશ્ચ) વિરહ (૨૦૦૬ – પુનશ્ચ) મિલન (૨૦૦૬ – પુનશ્ચ) કાચના ઘરમાં (૨૦૦૬ – પુનશ્ચ) તમારું ઘર (૨૦૦૬ – પુનશ્ચ) સ્વપ્ન (૨૦૦૬ – પુનશ્ચ) એંશીમે (૨૦૦૬ – પુનશ્ચ) એંશી પછી (૨૦૦૬ – પુનશ્ચ) પ્રતીક્ષા (૨૦૦૬ – પુનશ્ચ) કવિ! તમે ક્યાં છો? (૨૦૦૬ – ૮૬મે) ગાઈ રહ્યાં (૨૦૦૬ – ૮૬મે) તમે શાન્ત છો (???? – પુનશ્ચ) હું તમને ખોઈ રહી (૨૦૦૭ – પુનશ્ચ) મારી આંખો (૨૦૦૭ – પુનશ્ચ) ચાલો દૂર દૂર... (૨૦૦૭ – પુનશ્ચ) જેને ‘મારું’ કહી શકું (૨૦૦૭ – પુનશ્ચ) તમે ધ્રુવ, તમે ધરી (૨૦૦૭ – પુનશ્ચ) આ મારી જાતનું શું કરીશ? (૨૦૦૭ – પુનશ્ચ) જવું જ છે તો જાઓ (૨૦૦૭ – પુનશ્ચ) સર્પ? કે રજ્જુ? કે બન્ને? (૨૦૦૭ – પુનશ્ચ) એકાન્ત અને એકલતા (૨૦૦૭ – પુનશ્ચ) જન્મદિવસ (૨૦૦૭ – પુનશ્ચ) ન-કશાનું નગર (૨૦૦૭ – ૮૬મે) સહ્યા કર્યું (૨૦૦૭ – ૮૬મે) મિથ્યા નથી આ પ્રેમ (૨૦૦૮ – ૮૬મે) અંત–અનંત (૨૦૦૮ – ૮૬મે) સ્વપ્નમાં (૨૦૦૮ – ૮૬મે) વિસ્મય (૨૦૦૮ – ૮૬મે) સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન (૨૦૦૮ – ૮૬મે) મિલન, વિરહ (???? – ૮૬મે) અભિસારિકા-1 (૨૦૦૯ – ૮૬મે) અભિસારિકા-2 (૨૦૦૯ – ૮૬મે) બંધન–મુક્તિ (૨૦૦૯ – ૮૬મે) અતિપ્રેમ (૨૦૦૯ – ૮૬મે) અતિલજ્જા (૨૦૦૯ – ૮૬મે) તમે ક્યાં વસો છો? (૨૦૦૯ – ૮૬મે) આપણે બે પ્રેત (૨૦૦૯ – ૮૬મે) ત્યાશીમે (ચિંતન પરીખ માટે) (૨૦૦૯ – ૮૬મે) એક જ્યોત (૨૦૧૦ – ૮૬મે) ડોલશો નહિ (૨૦૧૦ – ૮૬મે) પાછા જવાશે નહિ (૨૦૧૦ – ૮૬મે) ચોરાશીમે (શૈલેશ પારેખ માટે) (૨૦૧૦ – ૮૬મે) મળતા નથી, બોલતા નથી (૨૦૧૧ – ૮૬મે) કોના તોલે તોલવું? (૨૦૧૧ – ૮૬મે) બળો છો ને બાળો છો (૨૦૧૧ – ૮૬મે) દયા ખાશો નહિ (૨૦૧૧ – ૮૬મે) મૃત્યુ પૂર્વે મરીએ છીએ (૨૦૧૧ – ૮૬મે) પંચાશીમે (૨૦૧૧ – ૮૬મે) તમને જે અજાણ (૨૦૧૨ – ૮૬મે) શું તમારું મન મેલું નથી? (૨૦૧૨ – ૮૬મે) આ મારો અહમ્ (૨૦૧૨ – ૮૬મે) ભ્રષ્ટ નહિ કરું (૨૦૧૨ – ૮૬મે) વરસોનાં વરસો (૨૦૧૨ – ૮૬મે) છ્યાશીમે (૨૦૧૨ – ૮૬મે) મારું હોવું (૨૦૧૨ – અંતિમ કાવ્યો) નિકટ – દૂર (૨૦૧૩ – અંતિમ કાવ્યો) નિર્વેદ (૨૦૧૩ – અંતિમ કાવ્યો) ઈશાવાસ્ય (૨૦૧૩ – અંતિમ કાવ્યો) હવે (૨૦૧૩ – અંતિમ કાવ્યો) સત્યાશીયે (૨૦૧૩ – અંતિમ કાવ્યો) ભસ્મ રૂપે (૨૦૧૩ – અંતિમ કાવ્યો) નર્યા ને નર્યા (૨૦૧૩ – અંતિમ કાવ્યો) આવજો (૨૦૧૪ – અંતિમ કાવ્યો) અઠ્ઠયાશીમે (૨૦૧૪ – અંતિમ કાવ્યો) નામ નથી (૨૦૧૪ – અંતિમ કાવ્યો) હવેથી હું તમને નહિ ચહું (૨૦૧૫ – અંતિમ કાવ્યો) નેવ્યાશીમે (૨૦૧૫ – અંતિમ કાવ્યો) આટલું મારે માટે બસ છે (૨૦૧૫ – અંતિમ કાવ્યો) આ એ જ ઘર છે? (૨૦૧૫ – અંતિમ કાવ્યો) કોઈ ભેદ નથી (૨૦૧૫ – અંતિમ કાવ્યો) અધૂરૂં (૨૦૧૬ – અંતિમ કાવ્યો) હણી નહિ શકો (૨૦૧૬ – અંતિમ કાવ્યો) દ્વિધા (૨૦૧૬ – અંતિમ કાવ્યો) સર્વસ્વ મળી ગયું (૨૦૧૬ – અંતિમ કાવ્યો) નેવુમે (૨૦૧૬ – અંતિમ કાવ્યો) મેં કેટકેટલાં મૃત્યુ જોયાં! (૨૦૧૬ – અંતિમ કાવ્યો) એકાણુમે (૨૦૧૭ – અંતિમ કાવ્યો) મૃત્યુને (એક) (૨૦૧૭ – અંતિમ કાવ્યો) આ તમારો પ્રેમ (૨૦૧૭ – અંતિમ કાવ્યો) પ્રેમ મૈત્રીમાં ફળે (૨૦૧૭ – અંતિમ કાવ્યો) મિત્રો થવું કાંઈ સહેલું નથી (૨૦૧૮ – અંતિમ કાવ્યો) મૃત્યુને (૨૦૧૮ – અંતિમ કાવ્યો)