અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/હું ચાહું છું
Revision as of 12:25, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી તેહ સર્વને...")
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
(વસુધા, પૃ. ૧૬૧)