ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવો-૧
Revision as of 12:15, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જીવો-૧'''</span> [ઈ.૧૭૮૧ સુધીમાં] : ‘બાર-મહિના/રાધાક...")
જીવો-૧ [ઈ.૧૭૮૧ સુધીમાં] : ‘બાર-મહિના/રાધાકૃષ્ણના બારમાસ’ (લે.ઈ.૧૭૮૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.[ર.સો.]