ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજય-૭
Revision as of 04:58, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનવિજય-૭'''</span> [ ]: વડતપગચ્છન...")
જ્ઞાનવિજય-૭ [ ]: વડતપગચ્છના જૈન સાધુ. લાલવિજયના શિષ્ય. ‘નેમરાજુલ-ગીત’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]