ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/ત્રિકમાનંદ
Revision as of 06:57, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ત્રિકમાનંદ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વા...")
ત્રિકમાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. સહજાનંદસ્વામી વિશેના હિંદીમિશ્ર ગુજરાતીમાં રચાયેલા ૬ કડીના ૧ પદ (મુ.)ના કર્તા. કૃતિ : કીર્તન મુક્તાવલી, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮ (બીજી આ.).[કી.જો.]