ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયારામ

From Ekatra Wiki
Revision as of 12:22, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દયારામ : આ નામે રામભક્તિનું ૧ પદ (મુ.) મળે છે તે કયા દયારામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : રણછોડજીને અરજી તથા ભક્તિપોષણ વગેરે સુધા કાવ્ય, પ્ર. ગોવિંદલાલ રા. જાની. ઈ.૧૮૮૧.[કી.જો.]