ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મવિજ્ય વાચક-૩
Revision as of 07:32, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મવિજ્ય(વાચક)-૩'''</span> [ ] : જ...")
ધર્મવિજ્ય(વાચક)-૩ [ ] : જૈન સાધુ. ‘ચતુ:શરણપ્રકીર્ણક-સ્તબક’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૨૦ ‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યનું ભાષણ’નું પરિશિષ્ટ. [ચ.શે.]