ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુ ભક્ત-૨
Revision as of 06:05, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નથુ(ભક્ત)-૨'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી. શેખ મુસલમાન. દૌસ ગામના વતની. મુક્તાનંદસ્વામીકૃત ‘ઉદ્ધવ-ગીતા’ (ર.ઈ.૧૮૨૪)ને સુગેય પદ-કીર...")
નથુ(ભક્ત)-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી. શેખ મુસલમાન. દૌસ ગામના વતની. મુક્તાનંદસ્વામીકૃત ‘ઉદ્ધવ-ગીતા’ (ર.ઈ.૧૮૨૪)ને સુગેય પદ-કીર્તન રૂપે ઢાળનાર. સંદર્ભ : મસાપ્રવાહ. [શ્ર.ત્રિ.]