ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાગર
Revision as of 12:21, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
નાગર : આ નામે ૨ ગુજરાતી તથા ૨ હિંદી કૃષ્ણભક્તિનાં પદ નાગરનાં છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૧; બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ડિકેટલૉગભાવિ. [કી.જો.]