ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નૂરદાસ
Revision as of 12:44, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
નૂરદાસ [ ] : દાદુપંથના કવિ. જ્ઞાતિએ મુસલમાન. શિખામણના પદના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. સમાલોચક, માર્ચ ૧૯૧૧-‘ગુજરાતી જૂની કવિતા’, છગનલાલ રાવળ. [કી.જો.]