ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યપ્રભ
Revision as of 11:52, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
પુણ્યપ્રભ [ઈ.૧૭૬૫ સુધીમાં] : જૈન. ભાવપ્રભસૂરિના શિષ્ય. ૧૪ કડીના ‘નેમરાજુલ-બારમાસ’ (લે.ઈ.૧૭૬૫)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]