ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભગવાનદાસ-૪
Revision as of 10:43, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ભગવાનદાસ-૪ [ ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પટીના વતની. ‘માળાપ્રકરણ’ના કર્તા. અન્ય ભગવાનદાસ સંવત ૧૬મી સદીમાં, ગુંસાઈજીના સમયમાં થયેલા નોંધાયા છે તે અને આ એક છે કે જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૫૭-‘માલાઉદ્ધારકાવ્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય. [શ્ર.ત્રિ.]