ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણેકવિજ્ય-૫

From Ekatra Wiki
Revision as of 15:35, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણેકવિજ્ય-૫'''</span> [ઈ.૧૯૦૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘ચૌદગુણઠાણાની ભાષા’ (લે.ઈ.૧૯૦૬)ના કર્તા. સંદર્ભ : મુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માણેકવિજ્ય-૫ [ઈ.૧૯૦૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘ચૌદગુણઠાણાની ભાષા’ (લે.ઈ.૧૯૦૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]