ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુકુન્દ-૬

From Ekatra Wiki
Revision as of 04:09, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મુકુન્દ-૬ '''</span> [                ] : સંતરામ મહારાજના શિષ્ય. નડિયાદના વતની. પદો (ર પદ મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન ઈ.૧૯૭૭. સંદર્ભ : ૧. અસંપરં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મુકુન્દ-૬ [                ] : સંતરામ મહારાજના શિષ્ય. નડિયાદના વતની. પદો (ર પદ મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન ઈ.૧૯૭૭. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી.[ર.સો.]