ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતનજી
Revision as of 06:18, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રતનજી : આ નામે ૮ કડીની ‘ઉમિયા-ઇશનો ગરબો’ કૃતિ મળે છે તેના કર્તા કયા રતનજી છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]