ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાઘારામ

From Ekatra Wiki
Revision as of 10:30, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાઘારામ'''</span> [ ] : સારસ્વત બ્રાહ્મણ. પિતા નામ વિશ્રામ. આ કવિનાં ૧૦ અને ૪ કડીનાં ૨ પદ(મુ.) તથા ૪૦ કડીની કળિયુગ વિશેની ગરબી(મુ.) મળે છે. કૃતિ : ભસાસિંધુ. {{Right|[કી.જો.]}} {{Poem2Close...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લાઘારામ [ ] : સારસ્વત બ્રાહ્મણ. પિતા નામ વિશ્રામ. આ કવિનાં ૧૦ અને ૪ કડીનાં ૨ પદ(મુ.) તથા ૪૦ કડીની કળિયુગ વિશેની ગરબી(મુ.) મળે છે. કૃતિ : ભસાસિંધુ. [કી.જો.]