ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભોદય

From Ekatra Wiki
Revision as of 10:32, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાભોદય'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ] : જૈન સાધુ. ભુવનકીર્તિના શિષ્ય. ૧૫ કડીના ‘નેમિરાજીમતિ-બારમાસ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, આસો સુદ ૧૫; અંશત: મુ.), ૧૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લાભોદય [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ] : જૈન સાધુ. ભુવનકીર્તિના શિષ્ય. ૧૫ કડીના ‘નેમિરાજીમતિ-બારમાસ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, આસો સુદ ૧૫; અંશત: મુ.), ૧૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (શંખેશ્વર) (ર.ઈ.૧૬૩૯/સં.૧૬૯૫, માગશર વદ ૯) અને ૧૦ કડીના ‘સીમંધરજિન-સ્તવન’ના કર્તા. કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-‘જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]