ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલચંદ્ર-૪
Revision as of 10:34, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાલચંદ્ર-૪'''</span> [ઈ.૧૭૪૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. તિલકસૂરિના શિષ્ય. ૨૧ ઢાળ અને ૪૧૯ કડીની ‘સાગરચંદ્ર-સુશીલા સુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, કારતક સુદ ૫)ના ક...")
લાલચંદ્ર-૪ [ઈ.૧૭૪૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. તિલકસૂરિના શિષ્ય. ૨૧ ઢાળ અને ૪૧૯ કડીની ‘સાગરચંદ્ર-સુશીલા સુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, કારતક સુદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]