ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લીલાદાસ
Revision as of 12:37, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
લીલાદાસ [ ] : નાવ/હોડી વિષયક પદ(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાસુધા : ૨. સંદર્ભ : સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]