ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વનો-ધનો

From Ekatra Wiki
Revision as of 16:01, 11 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વનો/ધનો'''</span> : આ નામે ૭૧ કડીની ‘સ્થૂલભદ્ર-ગણધર-વેલિ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ વનો તે વાનો શ્રાવક છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ગી....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વનો/ધનો : આ નામે ૭૧ કડીની ‘સ્થૂલભદ્ર-ગણધર-વેલિ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ વનો તે વાનો શ્રાવક છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]