ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિશાલસાગર

From Ekatra Wiki
Revision as of 09:17, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિશાલસાગર'''</span> [ ] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય. ૭ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ-૧, પ્ર. ખીમજી ભીમસિંહ માણક, ઈ.૧૮૯૧. {{Right|[શ્ર.ત્રિ.]}} {{Po...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિશાલસાગર [ ] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય. ૭ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ-૧, પ્ર. ખીમજી ભીમસિંહ માણક, ઈ.૧૮૯૧. [શ્ર.ત્રિ.]