ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયવિજ્ય
Revision as of 16:37, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
વિનયવિજ્ય : આ નામે ૨૨ કડીની ‘દ્વારિકાનગરીની સઝાય’(મુ.) મળે છે તેના કર્તા કયા વિનયવિજ્ય છે તે નિશ્ચતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈકાસાસંગ્રહ; ૩. સસંપમાહાત્મ્ય. [ર.ર.દ.]