ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષપ્રિય ઉપાધ્યાય-૧

From Ekatra Wiki
Revision as of 04:12, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હર્ષપ્રિય(ઉપાધ્યાય)-૧'''</span> [ઈ.૧૫૧૮માં હયાત] : ખરતરગચ્છના જૈન હાધુ. ક્ષાન્તિમંદિરના શિષ્ય. ૩૧ કડીની ‘શિયળએકત્રીહો (નવરહનિબંધ)’ તથા ૫૨ કડીની ‘શાશ્વત હર્વ જિનપંચા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હર્ષપ્રિય(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫૧૮માં હયાત] : ખરતરગચ્છના જૈન હાધુ. ક્ષાન્તિમંદિરના શિષ્ય. ૩૧ કડીની ‘શિયળએકત્રીહો (નવરહનિબંધ)’ તથા ૫૨ કડીની ‘શાશ્વત હર્વ જિનપંચાશિકા’ (ર.ઈ.૧૫૧૮)-એ કૃતિઓના કર્તા. હંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહહૂચી; ૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]