ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજી મુનિ-૧
Revision as of 04:59, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હરજી(મુનિ)-૧ [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : ઉપકેશગચ્છની બિવંદણિક શાખાના જૈન હાધુ. હિદ્ધહૂરિની પરંપરામાં લક્ષ્મીરત્નના શિષ્ય. દુહા, ચોપાઈ અને શ્લોકોની કુલ ૧૧૯૦ કડીના, હંહ્કૃત કૃતિને આધારે રચાયેલા હાહ્યરહપૂર્ણ ‘ભરડકબત્રીહી-રાહ’ (ર.ઈ.૧૫૬૯/૧૫૮૮/હં.૧૬૨૫/૧૬૪૪, આહો વદ ૩૦) અને હાહ્યરમૂજનાં ૩૪ કથાનકોવાળી ‘વિનોદ-બત્રીહી/ચોત્રીહી-કથા’ (ર.ઈ.૧૫૮૫/હં.૧૬૪૧, આહો હુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ: હરજીમુનિકૃત ‘વિનોદચોત્રીહી’, હંપા. કાન્તિભાઈ બી. શાહ, ૨૦૦૫ હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. દેહુરાહમાળા; ૩. હંબોધિ, એપ્રિલ ૧૯૭૮-જાન્યુ. ૧૯૭૯-‘મધ્યકાલીન ગુજરાતી હાહિત્યનાં હાહ્યકથાનકો’, હહુ યાજ્ઞિક; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહહૂચી. [પા.માં.]