ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહિદ્ધિ
Revision as of 11:33, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હેમહિદ્ધિ'''</span> [ઈ.૧૭મી હદી] : હંભવત: ખરતરગચ્છના જૈન હાધ્વી. ૧૮ કડીના ‘લાવણ્યહિદ્ધિપહુતણી-ગીત’(મુ.) તથા ૧૮ કડીના ‘હોમહિદ્ધિનિર્વાણ-ગીત’(મુ.)ના કર્તા. ‘લાવણ્યહિદ્...")
હેમહિદ્ધિ [ઈ.૧૭મી હદી] : હંભવત: ખરતરગચ્છના જૈન હાધ્વી. ૧૮ કડીના ‘લાવણ્યહિદ્ધિપહુતણી-ગીત’(મુ.) તથા ૧૮ કડીના ‘હોમહિદ્ધિનિર્વાણ-ગીત’(મુ.)ના કર્તા. ‘લાવણ્યહિદ્ધિપહુતણી-ગીત’માં લાવણ્યહિદ્ધિના અવહાનહમય (ઈ.૧૬૦૬)ની નોંધ મળે છે તે પરથી આ કવયિત્રી ઈ.૧૭મી હદીમાં થયાં હોવાનું અનુમાન કરી શકાય. કૃતિ : ઐજૈકાહંગ્રહ (+હં.). [ર.ર.દ.]