ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમયધ્વજ ઉપાધ્યાય
Revision as of 09:27, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સમયધ્વજ(ઉપાધ્યાય) [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : જૈન શ્વેતાંબર સાધુ. ‘સીતાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૫) તથા ૧૫ કડીની ‘પાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૫૫૮ પહેલાં) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી.[પા.માં.]