સોરઠી બહારવટિયા ભાગ-2/પ્રકાશન-ઇતિહાસ

From Ekatra Wiki
Revision as of 06:11, 20 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રકાશન-ઇતિહાસ|}} <poem> ‘સોરઠી બહારવટિયા’નો પહેલો ભાગ 1927માં બહાર પડ્યો હતો, ને 1929માં ત્રીજા ભાગ સાથે એ વૃત્તાંતમાળા પૂરી થઇ હતી. દરેક ભાગની આવૃત્તિઓ અને પુનર્મુદ્રણોની સાલવારી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રકાશન-ઇતિહાસ

‘સોરઠી બહારવટિયા’નો પહેલો ભાગ 1927માં બહાર પડ્યો હતો, ને 1929માં ત્રીજા ભાગ સાથે એ વૃત્તાંતમાળા પૂરી થઇ હતી. દરેક ભાગની આવૃત્તિઓ અને પુનર્મુદ્રણોની સાલવારી અહીં સંકલિત છે.
ભાગ 2 : પહેલી 1928, બીજી 1929, ત્રીજી 1934, ચોથી 1941,
પાંચમી 1944, છઠ્ઠી 1947, સાતમી 1955
આઠમી 1959: પુનર્મુદ્રણ 1963, 1970, 1975
નવમી 1981: પુનર્મુદ્રણ 2004, 2006, 2009

“Yet as late as the eighites, Kathiawar was a happy hunting ground for wild adventurous spirits, and a paradise for young officials. The last of the great outlaws were still at large, romance, the lingering spirit of Rajput chivalry brooded over the land. Waste and desolate plains, ranges of stony hills, jungles, dotted everywhere with oases of rich cultivation, and innumerable forts, durbars, and palaces. The Kathiawar of those days was full of glamour and charm, and threw its own spell over all those who came within its influence.”
સ્વ. જસ્ટિસ બીમન