સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૪૧-૧૮૫૦
Revision as of 10:17, 2 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૪૧ થી ૧૮૫૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
પટેલ/માસ્ટર ફરામજી બમનજી | ૧૮૪૧, | ૧૯૦૯, |
રજવાડાની કથા ૧૮૭૨ | ||
શાહ આશારામ દલીચંદ | ૭-૨-૧૮૪૨, | ૨૬-૩-૧૯૨૧, |
ગુજરાતી કહેવતસંગ્રહ ૧૯૧૧ | ||
કાબરાજી કેખુશરૂ નવરોજજી | ૨૧-૮-૧૮૪૨, | ૨૫-૪-૧૯૦૪, |
બેજન મનીજેહ ૧૮૬૯ | ||
દોરડી દાદાભાઈ ખરશેદજી | ૧૮૪૨, | ૧૮૯૮, |
દાદગાહે નોશીરવાન ૧૮૭૯ | ||
ભટ્ટ છોટાલાલ સેવકરામ | ૧૮૪૨, | ૧૯૧૦, |
ગુજરાતી શબ્દમૂળદર્શક કોષ ૧૮૭૯ | ||
કાજી અનવરમિયાં અજામિયાં | ૧૮૪૩, | ૨૨-૧૦-૧૯૧૬ |
અનવરકાવ્ય ૧૮૯૮ | ||
જાબુલી રૂસ્તમ | ૧૮૪૩, | ૧૮૯૪, |
જાબુલી રૂસ્તમ કાવ્યસંગ્રહ ૧૮૬૯ | ||
દેસાઈ અંબાલાલ સાકરલાલ | ૨૫-૩-૧૮૪૪, | ૧૨-૯-૧૯૧૪, |
ડિક્સનરી... ઈંગ્લીશ-ગુજરાતી ૧૮૭૭ | ||
કાંટાવાળા હરગોવિંદદાસ દ્વારકાદાસ | ૧૬-૭-૧૮૪૪, | ૩૧-૩-૧૯૩૦ |
પાણીપત અથવા કુરુક્ષેત્ર ૧૮૬૪ | ||
વાચ્છા (સર) દીનશા એદલજી | ૨-૮-૧૮૪૪, | ૧૯૩૬, |
પ્રેમચંદ રાયચંદ ૧૯૦૦ આસપાસ | ||
ગોહિલ ધીરસિંહ વહેરાભાઈ | ૨૦-૧૧-૧૮૪૪, | - |
જેસલ અને સતી તોરલ ૧૯૧૯ | ||
ત્રિપાઠી સવિતાનારાયણ ગણપતિનારાયણ | ૧૮૪૪, | ૧૯૦૨, |
શકુંતલાખ્યાન ૧૮૭૫ | ||
મહેતા મણિભાઈ જશભાઈ | ૧૮૪૪, | ૧૯૦૦, |
શૅક્સપિયર કથાસમાજ ૧૮૮૦ આસપાસ | ||
શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર | ૧૮૪૪, | - |
સાવિત્રીચરિત્ર નાટક ૧૮૮૦ આસપાસ | ||
ભટ્ટ ભાઈશંકર નાનાભાઈ | ૧૩-૮-૧૮૪૫, | ૬-૩-૧૯૨૦, |
સંસાર દુ:ખદર્શક ૧૯૦૪ | ||
દવે લાલશંકર ઉમિયાશંકર | ૨૩-૮-૧૮૪૫, | ૧૨-૧૦-૧૯૧૨, |
પ્રથમ ઈશ્વર સ્તુતિ ૧૮૭૦ આસપાસ | ||
' | ||
' | ||
' | ||
' | ||
' | ||
' | ||