સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૯૧-૧૯૦૦
Revision as of 12:57, 6 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૯૧ થી ૧૯૦૦
| અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
| પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
| ભટ્ટ ગિરિજાશંકર/ ગિરીશભાઈ મયારામ | ૧૨-૨-૧૮૯૧, | ૮-૭-૧૯૭૨, |
| અખિલ ત્રિવેણી ૧૯૩૬ | ||
| ભટ્ટ ચંદુલાલ જયશંકર ‘સાંખ્યાયન’ | ૧૧-૩-૧૮૯૧, | ૨૩-૬-૧૯૫૩, |
| રસદર્શન ૧૯૫૩ | ||
| કામદાર કેશવલાલ હિંમતલાલ | ૧૫-૪-૧૮૯૧, | ૨૫-૧૧-૧૯૭૬, |
| હિન્દની પ્રજાનો ટૂંકો ઇતિહાસ ૧૯૨૭ | ||
| દાદાચાનજી માણેક હોરમસજી | ૨૯-૪-૧૮૯૧, | ૧૯૪૩, |
| સ્વ. સર શાપુરજી ભરુચાનું જીવનવૃત્તાંત ૧૯૨૮ | ||
| ’ | - | |
| ’ | - | |
| ’ | - | |