સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૩૧-૧૯૪૦
Revision as of 07:52, 19 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૯૩૧ થી ૧૯૪૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
અલવી વજીરુદ્દીન સઆદુદ્દીન ‘વજ્ર માતરી’ | ૧-૧-૧૯૩૧, | - |
સરગમ ૧૯૭૩ | ||
ગોર કનુભાઈ છોટાલાલ | ૧૧-૧-૧૯૩૧, | - |
મહાગુજરાતને ચરણે ૧૯૫૫ | ||
શાહ નગીનદાસ જીવણલાલ | ૧૩-૧-૧૯૩૧, | - |
ન્યાયમંજરી ગ્રંથિભંગ ૧૯૭૨ | ||
પરીખ નટુભાઈ જેઠાલાલ | ૧૪-૧-૧૯૩૧, | - |
કલાસંસ્કાર ૧૯૭૫ | ||
ત્રિવેદી ભાનુપ્રસાદ ભોળાનાથ | ૧૬-૧-૧૯૩૧, | - |
મોમેન્ટ ૧૯૭૪ | ||
શાહ જયેશકુમાર મણિલાલ | ૧૪-૨-૧૯૩૧, | - |
રાજા ટોડરમલ ૧૯૭૩ | ||
મોદી મૂળચંદ રામજીભાઈ | ૧-૩-૧૯૩૧, | - |
જીવનજોદ્ધો દુર્ગારામ ૧૯૫૯ | ||
દવે પ્રફુલ્લ નંદશંકર ‘ઈવા ડેવ’ | ૫-૩-૧૯૩૧, | ૨૭-૯-૨૦૦૯, |
આગંતુક ૧૯૬૯ | ||
પઠાણ હુસેનખાં મહમ્મદખાં ‘હમદર્દ’ | ૮-૩-૧૯૩૧, | - |
બયાને હમદર્દ ૧૯૭૮ | ||
વ્યાસ લીલાબેન ત્રિભુવનભાઈ | ૨૩-૩-૧૯૩૧, | - |
વણકંડારેલી કેડી ૧૯૯૩ | ||
મહેતા જશવંત મણિલાલ | ૧૧-૪-૧૯૩૧, | - |
માનવતા મહેકી ઊઠી ૧૯૫૯ | ||
રાવળ લાભશંકર વેણીશંકર ‘શાયર’ | ૧૬-૫-૧૯૩૧, | - |
કસુંબો ૧૯૫૫ | ||
જોશી પ્રીતમલાલ લક્ષ્મીશંકર | ૨૧-૫-૧૯૩૧, | - |
નિશિગંધા ૧૯૫૭ | ||
કડિયા રામજીભાઈ મોહનલાલ | ૨૬-૫-૧૯૩૧, | - |
એક માળાના વીસ મણકા ૧૯૬૭ | ||
જસાપરા કમલ પ્રેમચંદ ‘સ્મિતાનંદ’ | ૩૧-૫-૧૯૩૧, | - |
નાલુ કેટ્ટુ [અનુ.] ૧૯૭૨ | ||
મનાણી હરિલાલ જીવણલાલ | ૧૧-૬-૧૯૩૧, | - |
બાલ પાંખડી ૧૯૫૨ | ||
ગોકાણી પુષ્કર હરિદાસ | ૨૩-૬-૧૯૩૧, | ૧૦-૧૧-૨૦૦૫, |
પરમાત્મા ક્યાં છે? ૧૯૬૯ | ||
પટેલ જશભાઈ મણીભાઈ ‘જશવંત શેખડીવાળા’, ‘સારથિ’ | ૩-૭-૧૯૩૧, | - |
કાવ્યમધુ ૧૯૬૧ | ||
શાસ્ત્રી લલિતકુમાર ભવાનીશંકર | ૯-૭-૧૯૩૧, | - |
એક દિવસ માટે ૧૯૬૪ | ||
ભટ્ટ કાંતિ હરગોવિંદ ‘પ્રેમસ્વરૂપ ભટ્ટાચાર્ય’ | ૧૫-૭-૧૯૩૧, | - |
રસ પીઓ અને કાયાકલ્પ કરો ૧૯૭૯ | ||
વ્યાસ નવનીતભાઈ અંબાલાલ | ૨૭-૭-૧૯૩૧, | - |
ક્યારેક ૧૯૯૧ | ||
શાહ હર્ષવદન છગનલાલ ‘ઉત્સુક’ | ૧૨-૮-૧૯૩૧, | ૨૪-૧૨-૧૯૮૮, |
અવાજ ૧૯૬૨ | ||
પટેલ હંસાબહેન મોહનભાઈ | ૧૩-૮-૧૯૩૧, | - |
અંજોદીદી ૧૯૬૩ | ||
જોશી મહેન્દ્રકુમાર જીવનલાલ ‘મહેન્દ્ર સમીર’ | ૧૪-૮-૧૯૩૧, | ૧૧-૫-૧૯૮૨, |
ફલ અને ફોરમ ૧૯૬૨ | ||
સેલારકા ચંદુલાલ ભગવાનજી | ૨૯-૮-૧૯૩૧, | - |
દૂરના ડુંગરા ૧૯૫૯ | ||
હિંડોચા હુતા દેવજીભાઈ | ૧-૯-૧૯૩૧, | - |
ચરણવંદના ૧૯૬૩ | ||
રાજપરા નટુભાઈ ગોકુળદાસ | ૧૪-૯-૧૯૩૧, | - |
ભારતીય કાવ્યસિદ્ધાંત ૧૯૬૦ | ||
વાળંદ નરોત્તમ માધવલાલ | ૧૮-૯-૧૯૩૧, | - |
મફતિયા મેન્ટાલિટી ૧૯૭૦ | ||
મંડલી પોપટલાલ મંછારામ | ૩૦-૯-૧૯૩૧, | - |
મીરાંબાઈ ૧૯૯૮ | ||
દેસાઈ નાગજીભાઈ મહેરાજ | ૧૪-૧૦-૧૯૩૧, | - |
હૈયું અને હૂંફ ૧૯૮૯/small> | ||
તેરૈયા પ્રભાશંકર રામશંકર | ૮-૧૧-૧૯૩૧, | - |
ગુજરાતી હિન્દી દીપિકા ૧૯૫૩ | ||
મોદી રમણલાલ અંબાલાલ | ૯-૧૧-૧૯૩૧, | - |
ગાંધીજીનું સાહિત્ય ૧૯૭૦ | ||
દીક્ષિત મીનલ અનંતનાથ | ૧૧-૧૧-૧૯૩૧, | - |
અધરાત મધરાત ૧૯૭૨ | ||
શુક્લ યોગેન્દ્રપ્રસાદ નાથાલાલ | ૧૩-૧૧-૧૯૩૧, | - |
ચા(હ)ના ડાઘ ૧૯૮૧ | ||
ચોક્સી મહેશ હીરાલાલ | ૩-૧૨-૧૯૩૧, | - |
બિબ્લિઓગ્રાફી ઑવ ઇંગ્લિશ સ્ટેજેબલ પ્લેયઝ્ ૧૯૫૬ | ||
સેવક નવનીત | ૮-૧૨-૧૯૩૧, | ૧૩-૩-૧૯૮૦, |
સમુદ્રના સાવજ ૧૯૬૦ | ||
ગોહિલ દામોદર ત્રિભુવન | ૧૯-૧૨-૧૯૩૧, | - |
પંચતંત્રની વાતો ૧૯૭૧ | ||
પટેલ કેશુભાઈ શિવલાલ | ૨૪-૧૨-૧૯૩૧, | - |
અધ્ય્યન ૧૯૮૪ | ||
દેસાઈ દોલતભાઈ | ૧૯૩૧, | - |
કસ્તુરી મૃગ અને આપણે સહુ ૧૯૮૦ | ||
દરુ મનોજ મનુભાઈ | ૨૬-૧-૧૯૩૨, | - |
સાહિત્ય આસ્વાદ અને છંદ અલંકાર ૧૯૭૪ | ||
રાવળ નટવર અંબાશંકર | ૨૮-૧-૧૯૩૨, | - |
મધર ટેરીઝા ૧૯૭૫ | ||
મહેતા નટુભાઈ અમૃતલાલ ‘સ્વામી અક્ષય વિવેક’ | ૧-૨-૧૯૩૨, | - |
સાકી ૧૯૬૨ | ||
શેઠ પ્રવીણ ન. | ૫-૩-૧૯૩૨, | જૂન ૨૦૧૧, |
અમેરિકામાં ભારતીયો ૨૦૦૨ | ||
મોઢા દેવકુમાર જેઠાલાલ | ૯-૩-૧૯૩૨, | - |
સોનલની સખાતે ૧૯૭૧ | ||
ભલાણી અસ્મિતાબહેન લખુભાઈ | ૧૫-૪-૧૯૩૨, | - |
કર્મયોગી ભાઈકાકા ૧૯૬૬ | ||
સ્વામી સચ્ચિદાનંદ | ૨૨-૪-૧૯૩૨, | - |
ભારતીય દર્શનો ૧૯૭૯ | ||
પંડ્યા ભાનુપ્રસાદ મૂળશંકર | ૨૪-૪-૧૯૩૨, | - |
અડોઅડ ૧૯૭૨ | ||
અંતાણી દિલસુખરાય હીરાલાલ | ૧-૬-૧૯૩૨, | - |
કચ્છ નાગર જ્ઞાતિ દર્શન ૧૯૭૮ | ||
પટેલ લલ્લુભાઈ ભાણાભાઈ | ૬-૬-૧૯૩૨, | - |
જાનપદી નવલકથાકાર પન્નાલાલ ૧૯૯૧ | ||
ઠક્કર મહેન્દ્ર પીતાંબરદાસ ‘છોટમ્’ | ૧૦-૬-૧૯૩૨, | ૧૬-૧૦-૧૯૮૬, |
છોટમ્ની કટાક્ષિકા ૧૯૬૩ | ||
મકવાણા સવશીભાઈ કાનજીભાઈ | ૧૨-૬-૧૯૩૨, | - |
વગડામાં વનરાઈ ૧૯૮૩ | ||
શાહ પ્રવીણચંદ્ર અમૃતલાલ | ૧૨-૬-૧૯૩૨, | - |
શિવદાસકૃત કામાવતી ૧૯૭૬ | ||
શાહ રસિકલાલ પ્રેમચંદભાઈ | ૧૫-૬-૧૯૩૨, | - |
બધિરોનું વાણીશિક્ષણ ૧૯૮૧ | ||
પટેલ જ્યંતીરામ રામભાઈ | ૧૬-૬-૧૯૩૨, | - |
લાડી, વાડી ને ગાડી ૧૯૬૮ | ||
ગાંધી ચંપકલાલ હીરાલાલ ‘સુહાસી’ | ૨૭-૬-૧૯૩૨, | - |
મેઘલી રાતે ૧૯૫૫ | ||
પરીખ કુમુદ સુબોધ | ૪-૭-૧૯૩૨, | - |
અરવ સૂર ૧૯૮૭ | ||
ત્રિવેદી ગૌરીશંકર પ્રભાશંકર | ૨૦-૭-૧૯૩૨, | - |
કરમે લખ્યું કિરતાર ૧૯૮૧ | ||
જોધાણી વસંત મનુભાઈ | ૨૭-૭-૧૯૩૨, | - |
ચાંદા ચાંદા પોળી ૧૯૬૦ | ||
ઠક્કર હરિપ્રસાદ ત્રિભુવનભાઈ | ૫-૮-૧૯૩૨, | - |
તુલસીવિવાહ ૧૯૭૦ | ||
નથવાણી પ્રુભલાલ રામજીભાઈ | ૭-૮-૧૯૩૨, | - |
ગૌરી ૧૯૬૩ | ||
દવે જયંતીલાલ સોમનાથ | ૧૫-૮-૧૯૩૨, | - |
ડાંગરનો દરિયો ૧૯૮૨ | ||
મહેતા જયા વલ્લભદાસ ‘રીટા શાહ’ | ૧૬-૮-૧૯૩૨, | - |
વેનિશન બ્લાઈન્ડ ૧૯૭૮ | ||
બક્ષી ચંદ્રકાન્ત કેશવલાલ | ૨૦-૮-૧૯૩૨, | ૨૫-૩-૨૦૦૬, |
પડઘા ડૂબી ગયા ૧૯૫૭ | ||
રાણિંગા અમૃતલાલ મકનજી | ૨૦-૮-૧૯૩૨, | - |
મધ્યકાલીન ગુજરાતી કૃતિઓ ૧૯૭૪ | ||
શનિશ્વરા નારાયણ દામોદર | ૭-૯-૧૯૩૨, | - |
નિયતિચક્ર ૧૯૭૯ | ||
શેખ મુખતારઅહમદ ‘મંઝર નવસારવી’ | ૧૩-૯-૧૯૩૨, | - |
દર્પણ ૧૯૭૮ | ||
શેઠ અજિત વૃંદાવનદાસ | ૧૯-૯-૧૯૩૨, | - |
ગુજર ગયા વહ જમાના ૧૯૮૧ | ||
કારિયા હરુભાઈ ગોવિંદજી | ૨૬-૯-૧૯૩૨, | - |
લલ્લુ અને ટલ્લુ ૧૯૫૩ | ||
ભટ્ટ મીરાં અરુણભાઈ | ૨૭-૯-૧૯૩૨, | ૨૦૧૭ |
શિક્ષણવિચાર ૧૯૬૭ | ||
દવે મહેશ માણેકલાલ | ૨૯-૯-૧૯૩૨, | - |
ઘટસ્ફોટ ૧૯૯૩ | ||
જોશી જગદીશ રામકૃષ્ણ ‘સંજય ઠક્કર’ | ૯-૧૦-૧૯૩૨, | ૨૧-૯-૧૯૭૮, |
આકાશ ૧૯૭૨ | ||
દલાલ સુરેશ પુરુષોત્તમદાસ | ૧૧-૧૦-૧૯૩૨, | ૧૦-૮-૨૦૧૨, |
ઉપહાર ૧૯૫૭ | ||
ઠક્કર દશરથભાઈ પ્રભુદાસ | ૧૨-૧૦-૧૯૩૨, | - |
ગુજરાતી સાહિત્યમાં સૂફી રહસ્યવાદ ૧૯૮૮ | ||
રાવલ કનુભાઈ મણિલાલ | ૧૨-૧૦-૧૯૩૨, | - |
સારંગા ૧૯૭૬ | ||
મકવાણા હરીશકુમાર પુંજાભાઈ | ૧૭-૧૦-૧૯૩૨, | - |
સપનાનો ઉજાગરો ૧૯૮૨ | ||
કાદરી અબ્દલુઅઝીલ એહમદમિયાં ‘અઝીઝ કાદરી’ | ૨૬-૧૦-૧૯૩૨, | - |
કેડી ૧૯૮૪ | ||
દાંડીકર મોહન ગિજુભાઈ | ૯-૧૧-૧૯૩૨, | - |
લોકનાયક જયપ્રકાશ ૧૯૭૯ | ||
રાણપુરા દિલીપ નાગજીભાઈ | ૧૪-૧૧-૧૯૩૨, | ૧૬-૭-૨૦૦૩, |
સૂકી ધરતી સૂકા હોઠ ૧૯૬૭ | ||
સંઘવી હરિપ્રસાદ મોહનલાલ ‘દિલહર સંઘવી’ | ૧૬-૧૧-૧૯૩૨, | - |
ગૌતમી ૧૯૬૫ |