સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૭૧-૧૯૮૦

From Ekatra Wiki
Revision as of 07:39, 26 December 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


જન્મવર્ષ ૧૯૭૧ થી ૧૯૮૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
પાઠક શૈલેષ રમણલાલ ‘સાગર’ ૨૯-૧-૧૯૭૧, -
   નીલંકઠને ચડ્યું ઝેર ૧૯૯૩
કોઠારી ઉર્વીશ અનિલકુમાર ૪-૨-૧૯૭૧, -
   નોખા ચીલે નવસર્જન ૨૦૦૨
જોશી મનીષા ૬-૪-૧૯૭૧, -
   કંદરા ૧૯૯૬
ત્રિવેદી રૂપા કાલિદાસ ૧૪-૪-૧૯૭૧, -
   મારું જીવન સુગંધી બને ૧૯૯૫
મકવાણા રાજેશકુમાર જેઠાલાલ ૬-૬-૧૯૭૧, -
   વિમર્શપથ ૨૦૦૪
પુરોહિત આશા વ્રજલાલ ૧૫-૭-૧૯૭૧, -
   હું ચાતક તું શ્રાવણ ૨૦૦૩
ચૌહાણ પ્રકાશ નરસિંહભાઈ ‘જલાલ મસ્તાન જલાલ’ ૨૮-૭-૧૯૭૧, -
   ખેરિયત ૨૦૦૩
ઓઝા અજયકુમાર જગદીશરાય ૧૨-૮-૧૯૭૧, -
   છીપ ૨૦૦૨
કાનાણી રાજેશ જીવરાજભાઈ ૨૬-૮-૧૯૭૧, -
   જનની-જગ જનની ૨૦૦૪
સંઘવી નીતા કિશોરચંદ્ર ૨૮-૮-૧૯૭૧, -
   મનના મંદિરમાં ૧૯૯૪
કાનાણી દિનેશ ગોવિંદભાઈ ૬-૯-૧૯૭૧, -
   શ્રી ગઝલ ૨૦૦૫
પાત્રાવાલા મોના નાઝીર ૨૯-૧-૧૯૭૨, -
   રાની બિલાડો ૨૦૦૨
માસ્તર સુદર્શનકુમાર કનૈયાલાલ ૧૧-૪-૧૯૭૨, -
   વિજ્ઞાન ક્ષિતિજ ૨૦૦૧
પટેલ દીપકભાઈ પ્રભુજીભાઈ ૧-૬-૧૯૭૨, -
   અર્જિત ૨૦૦૬
ત્રિવેદી નરેશભાઈ રેવાશંકર ૨૨-૬-૧૯૭૨, -
   પીલે ધરાઈને ૨૦૦૭
ત્રિવેદી રમેશ ઓખારામ ૨૨-૬-૧૯૭૨, -
   નાભિકમળ ૧૯૯૭
પટેલ કલ્પેશકુમાર પ્રભુદાસ ૨-૯-૧૯૭૨, -
   શ્રદ્ધાભંગ ૨૦૦૦
ભરડવા ગિરીશચંદ્ર લક્ષ્મણભાઈ ૨૩-૯-૧૯૭૨, -
   શિલ્પ ૧૯૯૩
શુકલ નરેશકુમાર રવિશંકર ૧૨-૧૦-૧૯૭૨, -
   પછાડ ૧૯૯૭
પટેલ જિતેન્દ્ર ભીખાલાલ ૧૦-૧૨-૧૯૭૨, -
   ઉન્મેષ ૨૦૦૦
પરમાર કેશવલાલ માવજીભાઈ ૧૯૭૨, -
   આક્રોશ ૧૯૯૦
રામોલિયા મનસુખભાઈ એન. ‘સાગર’ ૧-૨-૧૯૭૩, -
   ખોડલ ગીત ૧૯૯૮
પંડ્યા ભરતકુમાર છોટાલાલ ૧૨-૫-૧૯૭૩, -
   સંત સમાગમ કીજે ૨૦૦૧
સરવૈયા રેખાબા દિગ્વિજયસિંહ ૧૫-૫-૧૯૭૩, -
   રેત પર લખાયેલ અક્ષરો ૨૦૦૩
જોષી સૌમ્ય જયંતભાઈ ૩-૭-૧૯૭૩, -
   ગ્રીન રૂમમાં ૨૦૦૮
ગોકળગાંધી મકુલકુમાર ગુણવંતરાય ‘બર્ફીલ’ ૯-૨-૧૯૭૪, -
   બર્ફીલનાં હાયકુ ૧૯૯૦
આહીર નિસર્ગ જી. ૧૩-૩-૧૯૭૪, -
   કિશોરસિંહ સોલંકી: શબ્દ અને સર્જક ૧૯૯૯
ઠાકર કૃપા લાભશંકર ૨૦-૮-૧૯૭૪, -
   ગીત કવિ ભાનુપ્રસાદ પંડ્યા: એક અભ્યાસ ૨૦૦૮ આસપાસ?
અધ્વર્યુ ઉર્વા રાજેન્દ્રભાઈ ૧૦-૯-૧૯૭૪, -
   ગોધરા નરસંહાર (સંપા.) ૨૦૦૨
ચૌહાણ કિરણકુમાર હીરાભાઈ ૭-૧૦-૧૯૭૪, -
   સ્મરણોત્સવ ૨૦૦૪
પંડ્યા હાર્દિકકુમાર દેવન્દ્રપ્રસાદ ‘હાર્દ’ ૭-૧૧-૧૯૭૪, -
   કારણ વિનાનું રણ ૨૦૦૭
સરવૈયા અજય ભીખાલાલ ૨૧-૧-૧૯૭૫, -
   બોર્હેસ અને હું ૨૦૦૮
જોશી પરીક્ષિત રૂદ્રદત ‘પી. શુકદેવ’ ૩૧-૧-૧૯૭૫, -
   ભિક્ષુ અખંડાનંદ ૨૦૦૧
અધ્વર્યુ નિનાદ ધીરજલાલ ૧-૪-૧૯૭૫, -
   શ્રી ગઝલ ૨૦૦૫
પટેલ જિજ્ઞાસા ભગવાનદાસ ૩૦-૫-૧૯૭૫, -
   ભીલ ભજન વારતા: સધણ રાજા (ચંદન મલિયાગિરી) ૨૦૦૪
પટેલ દિનેશભાઈ નગીનભાઈ ‘મધુકર’ ૧-૬-૧૯૭૫, -
   વીર નાયક ૧૯૯૮
ગોસ્વામી કિરીટકુમાર જશવંતગિરિ ‘કલાત્મક’ ૪-૮-૧૯૭૫, -
   બે હથેળી ૧૯૯૫
કલ્પિત/પરમાર પ્રિયંકા મધુકાન્ત ૬-૧૨-૧૯૭૫, -
   હાંસિયામાં હું ૨૦૦૦
પારેખ સંકેત રમેશચંદ્ર ૮-૪-૧૯૭૫, -
   ગુજરાતી હાસ્ય-કટાક્ષ પ્રધાન ૨૦૦૪
ભટ્ટ ભાવેશ દિલીપભાઈ ૧૨-૧-૧૯૭૫, -
   છે તે છે ૨૦૦૮
રોહડિયા તીર્થંકરદાન રતુદાન ૨૭-૪-૧૯૭૫, -
   કડવા પાટીદારનો ઈતિહાસ ૨૦૦૨
દાદાવાલા દર્શિની જયેશભાઈ ૨૪-૫-૧૯૭૬, -
   વિવેચન: નર્મદથી જયંત કોઠારી ૨૦૦૬

ગોસ્વામી હરદ્વાર ગિરિવરબાપુ ૧૮-૭-૧૯૭૬, – હવાને કિનારે ૨૦૦૬ જોશી કરુણાશંકર મણિશંકર ‘નાનુ જોશી’૧૦-૧૦-૧૯૭૬, – માકર્સનો દ્વન્દ્વાત્મક ભૌતિકવાદ ૧૯૭૫ જાની નવનીતચંદ્ર હરિપ્રસાદ ૨૧-૧૦-૧૯૭૬, – ગુજરાતી નવલિકા ચયન ૨૦૦૨ પારેખ ધ્વનિલ રવીન્દ્રભાઈ ૨૮-૧૦-૧૯૭૬, – સાક્ષીભાવ ૨૦૦૭ જોશી કાશ્યપી પરીક્ષિત ‘કાશ્યપી મહા’ ૧૨-૭-૧૯૭૭, – સોમનાથ તીર્થ ૨૦૦૧ બારોટ અશોકકુમાર કાંતિલાલ ‘આકાશ’ ૨૯-૯-૧૯૭૭, – મહેંદી છાયું આકાશ ૨૦૦૨ ઠાકોર ભરતસિંહ ૧-૧૨-૧૯૭૭, – ગુજરાતી અને હિંદીના પ્રથમ શબ્દકોશ: તુલના ૨૦૦૯ ચાવડા અશોક પીતામ્બરભાઈ ‘બેદિલ’ ૨૩-૮-૧૯૭૮, – પગલાં તળાવમાં ૨૦૦૩ પટેલ અયના ભીખાભાઈ ૨૩-૮-૧૯૭૮, – સરહદ ૨૦૦૬ ભાટિયા રાકેશભાઈ જયંતિભાઈ ૮-૧૦-૧૯૭૮, – ઘવાયેલાં પંખીડાં ૧૯૯૯ માલસતર કાંતિલાલ કરશનભાઈ ૨૨-૧૦-૧૯૭૮, – ભારતીય દલિત આંદોલન - એક સંક્ષિપ્ત ઇતિહાસ ૨૦૦૫ મહેતા રાજેશ હરિલાલ ‘રાજ’ ૧૭-૨-૧૯૭૯, – ધોળી કોયલ ૨૦૦૪ ત્રિવેદી પન્ના બિપિનચંદ્ર ૨૦-૭-૧૯૭૯, – આકાશની એક ચીસ ૨૦૦૨ પટેલ બાબુભાઈ બાધરસિંહ ‘બિલે’ ૧૫-૮-૧૯૭૯, – મા ભોમના કાજે ૨૦૦૫ મહેતા નીરજ દેવશીભાઈ ૬-૧૨-૧૯૮૦, – ઝરણાં... ગાતાં ઝરણાં ૨૦૦૭