વસ્તુસંખ્યાકોશ/સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞા

From Ekatra Wiki
Revision as of 01:25, 3 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|<big><big>'''સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞા '''</big></big>}} <poem> {{center|[ ૦ ]}} {{col-begin}} {{col-2}} અનંત અભ્ર અંતરિક્ષ શબ {{col-2}} શિવતત્ત્વ શૂન્યકાન શૂન્ય ચરણ શૂન્યશિર {{col-end}} {{center|[ ૧ ]}} {{col-begin}}{{col-2}} અતીત અબ્જ અમૃતદ્યુતિ અલખ અવનિ આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞા

[ ૦ ]



અનંત
અભ્ર
અંતરિક્ષ
શબ


શિવતત્ત્વ
શૂન્યકાન
શૂન્ય ચરણ
શૂન્યશિર


[ ૧ ]



અતીત
અબ્જ
અમૃતદ્યુતિ
અલખ
અવનિ
આત્મા
આદિત્ય
ઇન્દુ
ઉર્વી
કલાનિધિ
ક્ષિતિ


ગણપતિ-રદન
ધાતા
ધાત્રી
નિશાપતિ
પરબ્રહ્મ
પ્રણવમંત્ર
મન
મહી
મૂળપ્રકૃતિ
વસુંધરા


[ ૨ ]



અધ્યાપક
અનુમાન
અનુશય
અયન
અર્કકાન્તા
અવસ્થા
અવિદ્યા
અવિદ્યાની શક્તિ
અશ્વિનીકુમાર
આદિ સ્ત્રી-પુરુષ
આત્માનો ખોરાક
ઉત્તાનપાદની પત્ની
ઉપપતિ
ઉપાસના સ્વરૂપ
કર્મ
કલિયુગના અવતાર
કારણ
કાલચક્ર
કાવ્યના ભેદ
ક્રિયાપદ
ગણપતિની પત્ની
ગદ્ય
ગુનાના પ્રકાર
ગંધર્વ
ગાંગેય
ગ્રહણ
ચક્ષુ
ચાખડીવાળા દેવ
ચંદ્રગ્રહણ
ચંદ્રની પત્ની
જળ
જોડકાં
જ્ઞાન
તત્ત્વ
તંતુવાદ્ય
દર્શન
દશમુખ
દેવી આરાધના
દેહ
ધર્મ
ધર્મના અંગ
ધ્રુવ
નરનારાયણ
નાયક


નિરીક્ષણ
નિર્ગુણ ભક્તિ
નૃત્ય
ન્યાય
પારસી
પૂજ્ય
મહાકાવ્ય
બ્રહ્મ
બ્રહ્મચારી
બ્રહ્માની પત્ની
ભક્તિ
ભક્તિના પુત્રો
ભાવ
ભ્રમ
મતિ
મહાભારતના પક્ષ
માસ
માસના પક્ષ
મુક્તિ
મુસલમાન સંપ્રદાય
મેઘવર્ષા
મંત્ર
યજુર્વેદની સંહિતા
યાન
યોગ
લવણ
લોક
વિદ્યા
વિદ્યાપદ્ધતિ
વિદ્યુત
શક્તિ
શબ્દ
શિવશક્તિ સ્વરૂપ
શૌચ
શૃંગાર
સમાધિ
સૂર્ય પત્ની
સૂર્ય પુત્રી
સંગીત
સંબંધ
સંસ્કાર
સંસ્કૃત નાટક પ્રસ્તાવના
સંપ્રદાય
હોમસાધન