વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૨

From Ekatra Wiki
Revision as of 16:27, 5 March 2023 by Meghdhanu (talk | contribs) (Table "ચક્ર" completed)
Jump to navigation Jump to search

પરિશિષ્ટ-૨

અવતાર જન્મતિથિ વાર નક્ષત્ર યુગ
મત્સ્ય ચૈત્ર સુદ ત્રીજ રવિ રેવતી કૃત
કૂર્મ વૈશાખ સુદ પૂનમ સોમ રોહિણી કૃત
વરાહ ભાદ્રપદ સુદ ત્રીજ રવિ અશ્વિની કૃત
નૃસિંહ વૈશાખ સુદ ચૌદશ શનિ સ્વાતિ કૃત
વામન ભાદ્રપદ સુદ બારસ મંગળ શ્રવણ ત્રેતા
પરશુરામ વૈશાખ સુદ ત્રીજ શનિ રોહિણી ત્રેતા
રામ ચૈત્રસુદ નોમ સોમ પુનર્વસુ ત્રેતા
કૃષ્ણ શ્રાવણ વદ આઠમ બુધ રોહિણી દ્વાપર
બુદ્ધ આશ્વિન સુદ પૂનમ રવિ વિશાખા કલિ
કલ્કિ શ્રાવણ સુદ છઠ શનિ પૂર્વાષાઢા કલિ


અવતાર

અવતાર માતા પિતા ગુરુ ક્ષેત્ર પ્રાગટ્ય કારણ
મત્સ્ય શંખાવતી શંકર માંધાતા હંસપુર સંખાસુર
કૂર્મા ચંદ્રાવતી પુરુવા સહસ્ત્રાદિત્ય શિવપુર અંધકાસુર
વરાહ પદ્માવતી દેહશ્રધલ એકાક્ષર સાગ૨ હિરણ્યાક્ષ
નૃસિંહ લીલાવતી હરિતાક્ષ ઈકાક્ષ મરુસ્થલી હિરણ્યકશ્યપ
વામન દેવકન્યા આદિત્ય ઋષિરાજ કુશસ્થલી બલિ
પરશુરામ રેણુકા જમદગ્નિ ભાર્ગવ ૨નહર સહસ્ત્રાર્જુન
રામ કૌશલ્યા દશરથ વસિષ્ઠ લંકા રાવણ
કૃષ્ણ દેવકી વાસુદેવ ગર્ગાચાર્ય મધુપુર કંસ
બુદ્ધ સાવિત્રી વત્સરાજ નરસ કોણ બલ
કલ્કિ માતંગી યશુધર અંતરવેધ પાટલિપુર નિષ્કલંકી


ઋતુ

ઋતુ પ્રવેશરાશિ ત્યાગરાશિ પ્રવેશતારીખ ત્યાગતારીખ માસ
વસંત મીન મેષ ૧૯ ફેબ્રુ. ૨૦ એપ્રિલ ફાગણ, ચૈત્ર
ગ્રીષ્મ વૃષભ મિથુન ૨૦ એપ્રિલ ૨૧ જૂન વૈશાખ, જેઠ
વર્ષા કર્ક સિંહ ૨૧ જૂન ૨૧ ઑગસ્ટ અષાઢ, શ્રાવણ
શરદ કન્યા તુલા ૨૨ ઑગસ્ટ ૨૩ ઑક્ટો. ભાદરવો, આસો
હેમંત વૃશ્ચિક ધનુ ૨૩ ઓક્ટો. ૨૨ ડિસે. કારતક, માગશર
શિશિર મકર કુંભ ૨૨ ડિસે. ૧૯ ફેબ્રુ. પોષ, મહા


ગણ

અષ્ટગણ રૂપ દેવતા ફલ વર્ણ વંશ
૩ ગુરુ ક્ષિતિ શ્રીફલ શ્વેત દ્વિજ
૩ લઘુ સુર સ્વર્ગફલ ચિત્ર હરિબાહુજ
આદિ ગુરુ ચંદ્ર આયુર પીત વિદ્યાધર
આદિ લઘુ વરુણ આનંદ શ્યામ વૈશ્ય
મધ્ય ગુરુ ગુરુ પિતૃ પીત પવન
મધ્ય લઘુ અવલ બિનાસ રક્ત કાળ
અંતગુરુ પવન દેશછુડાય નીલ પવન
અંતલઘુ આકાશ શૂન્ય શ્યામ ક્રવ્યાદ


ગ્રહવર્ણન

ગ્રહ વાહન દેવ મૂર્તિ આકાર સ્થાન
સૂર્ય સપ્તાશ્વ વાસુદેવ તાંબાની વર્તુળ મધ્ય
ચંદ્ર મૃગ વરુણ હીરાની અર્ધચંદ્રાકાર અગ્નિકોણ
મંગળ મેષ કાર્તિકેય સુવર્ણની ત્રિકોણાકાર દક્ષિણ
બુધ શાર્દૂલ વિષ્ણુ પંચધાતુની ધનુષ્યાકાર ઈશાન
ગુરુ ઐરાવત બ્રહ્મા ચાંદીની કમળાકાર ઉત્તર
શુક્ર અશ્વ શુક્રાચાર્ય મોતીની ચતુરશ્ર પૂર્વ
શનિ પાડો યમ લોઢાની દંડાકાર પશ્ચિમ
રાહુ વાઘરથ સર્પ સીસાની મકરાકાર નૈઋત્ય
કેતુ મત્સ્ય મંગળકારી કાંસાની વસર્પાકાર વાયવ્ય
દેવતા.


ચક્ર

ચક્ર સ્થાન વર્ણ દળ દેવ
આધાર ગુદા અગ્નિ જેવો ગણેશ
સ્વાધિષ્ઠાન લિંગમૂળ સૂર્ય જેવો બ્રહ્મા
મણિપુર નાભિ રાતો ૧૦ વિષ્ણુ
અનાહત હૃદય સુવર્ણ જેવો ૧૨ મહેશ
વિશુદ્ધ કંઠ ચંદ્રમા જેવો ૧૬ જીવાત્મા
આજ્ઞા ભૂમધ્ય રાતો સદ્ગરુ
બ્રહ્મરંધ્ર બ્રહ્મરંધ્ર સ્ફટિક જેવો ૧૦૦૦ પરબ્રહ્મ