નિરંજન બિહારીલાલ અંતાણી

From Ekatra Wiki
Revision as of 16:29, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અંતાણી નિરંજન બિહારીલાલ (૭-૧૦-૧૯૪૦): નવલકથાકાર. જન્મસ્થળ જામનગર. ૧૯૬૨માં બી.એ., ૧૯૬૩માં એલએલ.બી. ભુજમાં વકીલાત. એમણે ‘તપન, તૃષા, તૃપ્તિ' (૧૯૬૦), ‘હમને તો પ્રીત નિભાઈ' (૧૯૬૨), ‘સાંવરિયા એટલે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અંતાણી નિરંજન બિહારીલાલ (૭-૧૦-૧૯૪૦): નવલકથાકાર. જન્મસ્થળ જામનગર. ૧૯૬૨માં બી.એ., ૧૯૬૩માં એલએલ.બી. ભુજમાં વકીલાત. એમણે ‘તપન, તૃષા, તૃપ્તિ' (૧૯૬૦), ‘હમને તો પ્રીત નિભાઈ' (૧૯૬૨), ‘સાંવરિયા એટલે રહેજે દૂર' (૧૯૬૨), ‘ચૈન આયે ના’ (૧૯૬૩), ‘નયના વરસે રિમઝિમ' (૧૯૬૩), ‘સાવન’ (૧૯૬૪) અને ‘બેબી ડૉલ' (૧૯૬૪) જેવી નવલકથાઓ આપી છે.