કાન્તિકાકા

From Ekatra Wiki
Revision as of 16:57, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાન્તિકાકા : શોષણરહિત નૂતન સમાજની સ્થાપના માટે બલિદાન આપનાર બિરાદર બબુ (બબુશ્કીન)ની કથા પ્રેરક શૈલીમાં આલેખતું પુસ્તક ‘બિરાદર બબુ’ (૧૯૩૬)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાન્તિકાકા : શોષણરહિત નૂતન સમાજની સ્થાપના માટે બલિદાન આપનાર બિરાદર બબુ (બબુશ્કીન)ની કથા પ્રેરક શૈલીમાં આલેખતું પુસ્તક ‘બિરાદર બબુ’ (૧૯૩૬)ના કર્તા.