કનુભાઈ સાકરલાલ કાપડિયા

From Ekatra Wiki
Revision as of 16:59, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાપડિયા કનુભાઈ સાકરલાલ (૨૭-૮-૧૯૩૨) : કવિ, સંપાદક. જન્મ વડોદરામાં. એમની પાસેથી રસોલ્લાસભર્યાં પ્રણયોર્મિનાં કાવ્યો તથા અર્થચોટ સાધતી ગઝલો ને મુક્તકોનો સંગ્રહ ‘ફોરમ’ મળ્યો છે. ‘સમર્પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાપડિયા કનુભાઈ સાકરલાલ (૨૭-૮-૧૯૩૨) : કવિ, સંપાદક. જન્મ વડોદરામાં. એમની પાસેથી રસોલ્લાસભર્યાં પ્રણયોર્મિનાં કાવ્યો તથા અર્થચોટ સાધતી ગઝલો ને મુક્તકોનો સંગ્રહ ‘ફોરમ’ મળ્યો છે. ‘સમર્પણ’ તથા ‘તર્પણ’ એમનાં કાવ્યસંપાદનો છે.