ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પુસ્તકોની વર્ગીકૃત યાદી : સન ૧૯૨૯ :
Jump to navigation
Jump to search
પુસ્તકોની વર્ગીકૃત યાદી.
નાટક.
અમેરિકન ડૉક્ટર | ‘પુષ્પ’ | ૦––૪––૦ |
અપટુડેટ સેમ્પલ્સ | ‘પુષ્પ’ | ૦–૧૨–૦ |
અકકલના નમુના | ” | ૦––૮––૦ |
આદર્શ ગામડું | સ્વામીશ્રી પરમાનંદજી | ૦––૬––૦ |
ઇંદુ કુમાર, ભા. ૨જો (બીજી આવત્તિ) | કવિ ન્હાનાલાલ દલપતરામ | ૧––૮––૦ |
કાકાની શશી | કનૈયાલાલ માણેકલાલ મુનશી | ૧––૪––૦ |
ત્રિવેણી | યશવંત પંડ્યા | ૦––૫––૦ |
ધ્વજારોપણ | નર્મદાશંકર પંડ્યા | ૦––૫––૦ |
ધ્રુવ સ્વામિની દેવી | કનૈયાલાલ માણેકલાલ મુનશી | ૧––૪––૦ |
નિરાધાર | ઇરાની એન. બલસારા | ૧––૦––૦ |
પ્રહ્લાદ | જુગતરામ દવે | ૦––૪––૦ |
પ્રેમ કુંજ (નવી આવૃત્તિ) | કવિ ન્હાનાલાલ દલપતરામ | ૧––૦––૦ |
ભયનો ભેદ | દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભુવન | ……… |
રાજર્ષિ ભરત | કવિ ન્હાનાલાલ દલપતરામ | ૧––૮––૦ |
વિશ્વગીતા | ” ” | ૧––૮––૦ |
શંકુન્તલાનું સંભારણું | ” ” | ૧––૪––૦ |
સ્મૃતિ ભ્રંશ | મનસુખલાલ મગનલાલ ઝવેરી | ૦–૧૨–૦ |
હાઈમાટ | બાબુરાવ ગો. ઠાકોર | ૦––૮––૦ |