અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/અત્તર-અક્ષર
Revision as of 12:26, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અત્તર-અક્ષર|પન્ના નાયક}} {Center|'''આસોપાલવ?'''}} {Center|'''ના, અહીંદ્વારે...")
અત્તર-અક્ષર
પન્ના નાયક
{Center|આસોપાલવ?}} {Center|ના, અહીંદ્વારેટાંગ્યાં?}} {Center|સ્મિતતોરણ}}
{Center|નથીએકલી –}} {Center|ભર્યોભર્યોઆવાસ}} {Center|એકલતાથી}}
{Center|સવારથાતાં}} {Center|કિરણોનોકલ્લોલ –}} {Center|ઘરપ્રસન્ન}}
{Center|ભીંતેતડકો}} {Center|લઈપવનપીંછી –}} {Center|ચિત્રોચીતરે}}
{Center|બેઠાશ્વાનની}} {Center|લટકતીજીભમાં}} {Center|હાંફેબપોર}}