અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/શબ્દ

From Ekatra Wiki
Revision as of 08:46, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબ્દ|લાભશંકર ઠાકર}} <poem> શબ્દ વિશેષણની ચાદર ઓઢીને ઊંઘી ગયો છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શબ્દ

લાભશંકર ઠાકર

શબ્દ
વિશેષણની ચાદર ઓઢીને ઊંઘી ગયો છે ઘસઘસાટ.
જગાડું એને?