ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ફ/ફીણોટા

From Ekatra Foundation
Revision as of 02:17, 30 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ફીણોટા

મનુભાઈ પાંધી

ફીણોટા (મનુભાઈ પાંધી; ‘ફીણોટા’, ૧૯૬૮) નાયકના સ્મરણમાં, નાખુદા જાકબ ભટ્ટીએ એને પસંદ કરેલો અને એની સાથે મુમ્બાસાથી ભારત પાછા ફરતાં સાગરરસ્તે જે તોફાન ઊઠેલું અને એ તોફાનમાં કુશળ નાખુદાની સૂઝથી પોતે બચી ગયેલો – એ પ્રસંગ ઊપસી આવે છે. કથાનક સાગર અને તોફાનના વર્ણનમાં ક્યાંક નાયકના કાશી સાથેના સંબંધની નાજુક ક્ષણોને આલેખે છે.
ચં.