ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બધું જ નિયમસર!

From Ekatra Foundation
Revision as of 02:27, 30 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બધું જ નિયમસર!

હસમુખ શેઠ

બધું જ નિયમસર! (હસમુખ શેઠ; ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) મોટર અકસ્માતમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીને લઈ મંગળલાલ હૉસ્પિટલના કેઝ્યુઅલ્ટિ ડિપાર્ટમેન્ટમાં પહોંચે છે અને ત્યાં પ્રવેશથી માંડી પોસ્ટમોર્ટમ સુધીની હૃદયહીન નિયમસરતા એમને ઘેરી વળે છે - આવું અત્યંત બોલકું કથાનક વાર્તામાંથી ઊપસ્યું છે.
ચં.