ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/કૃતિત્વ–જીવનક્રમિકા–તવારીખ–સાલવારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉમાશંકર જોશી : કર્તાવિષયક વિવેચનગ્રંથો – લેખોની સૂચિ

૧. ઉમાશંકર-વિષયક કૃતિત્વ–જીવનક્રમિકા–તવારીખ–સાલવારી

ઉમાશંકર : કૃતિત્વ’, અમૃત લઈ આવ્યો અવનિનું. સંપા. હરીશ પંડિત અને અન્ય, ઈ. સ. ૧૯૮૯, પૃ. ૧૯૭–૧૯૮.


(શ્રી) ઉમાશંકર જોશી : જીવનક્રમિકા, સંકલનકાર : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૨૦૯–૨૧૬. પુનર્મુદ્રણ : ઉમાશંકર એક છબી, સંપા. મહેન્દ્ર મેઘાણી, ઈ. સ. ૧૯૯૦, પૃ. ૪૮–૫૨. (‘બુદ્ધિપ્રકાશ’માંથી સંક્ષિપ્ત) પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૩, પૃ. ૧૫૮–૧૭૨; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૬૩–૩૭૫.


ઉમાશંકર : તવારીખ’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપાદક : હરીશ પંડિત અને અન્ય, ઈ. સ. ૧૯૮૯, 
પૃ. ૧૯૩–૧૯૬.


ઉમાશંકર : સાલવારી’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ઈ. સ. ૧૯૮૯, પૃ. ૧૪૭–૧૫૦.


તવારીખ’, સંકલનકાર : રસિક ઝવેરી, કવિનો શબ્દ, સંપા. સુરેશ દલાલ, ૧૯૬૮, પૃ. ૩૪૧–૩૪૩.