ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંદર્ભગ્રંથ સૂચિ
અંજારિયા, હિંમતલાલ ગણેશજી, સાહિત્ય પ્રવેશિકા (૧૯૫૨).
ઉદેશી, ચાંપશી વિ.; કવિશ્રી ખબરદારની સાહિત્યસેવા, ‘નવચેતન, જુલાઈ ૧૯૪૭.
કોઠારી, ભાઇલાલ પ્ર.; ‘કલ્યાણણિકા’ વિવેચન સંચય (૧૯૫૯).
જાડેજા, દિલાવરસિંહ; ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા (૧૯૭૪).
જોશી રમણલાલ; ‘નંદનિકા’, ‘અભીપ્સા’ (૧૯૬૮).
જોશી, રવિશંકર; ‘કલ્યાણિકા,’ દર્શનિકા’, ‘રાષ્ટ્રિકા’; ગુજરાતી સાહિત્યસભાની કાર્યવહી ૧૯૪૦-૪૧.
ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ; ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૫૮).
ઠાકર ધીરુભાઇ; અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૭૫, વિવર્ધિત આવૃત્તિ, (૧૯૮૦).
ત્રિવેદી, નવલરામ; કેટલાંક વિવેચનો (૧૯૪૪).
ત્રિવેદી વિષ્ણુપ્રસાદ; ‘ભારતનો ટંકાર’ ગુજરાતી સાહિત્યસભાની કાર્યવહી, ૩૯-૪૦;
‘ભજનિકા’, ‘દર્શનિકા’ વિવેચના (૧૯૬૪)
દીવેટિયા, નરસિંહરાવ; ‘વિલાસિકા’, કવિતાવિચાર (૧૯૬૯)
દેસાઇ, રમણલાલ; ઊર્મિના દીવડા (૧૯૬૫).
દેસાઇ, હર્ષદરાય; કવિશ્રી અ. ફ. ખબરદાર, ‘ફાર્બર્સ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ-ડિસેમ્બર ૧૯૫૩.
ધ્રુવ, આનંદશંકર; ‘કાવ્યરસિકા’, દિગ્દર્શન (૧૯૪૨); સાહિત્યવિચાર (૧૯૪૭).
પંડ્યા, સુરેન્દ્રઃ ‘કલિકા’, ‘બુદ્ધિપ્રકાશ’ મે ૧૯૨૬; ‘દર્શનિકા’, ‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુ. ફેબ્રુ. ૧૯૩૨.
પાઠક, જયન્ત; આધુનિક કવિતાપ્રવાહ (૧૯૬૩).
પાઠક, રામનારાયણ; ‘કલિકા’, ભજનિકા’, ‘રામચંદ્રિકા’ કાવ્યની શક્તિ (૧૯૫૯).
પાઠક, હીરાબહેન; જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી-૧૧ : ગુજરાત દર્શન (સાહિત્ય–૨).
પારેખ નગીનદાસ; ‘કલિકા’માંનાં છાયાકાવ્યો, સ્વાધ્યાય અને સમીક્ષા (૧૯૬૯).
મકાટી, પીલાં ભીખાજી, પારસી સાહિત્યનો ઇતિહાસ (૧૯૪૯).
મણિયાર, ઉમેદભાઈ; ખબરદાર અને કવિ–વારસો, ‘સંસ્કૃતિ’, ઑગસ્ટ ૧૯૬૩.
માસ્તર, ધર્મેન્દ્ર મ. ‘મધુરમ્’ : ખબરદારનાં અંગ્રેજી કાવ્યો, ‘સ્વાધ્યાય’, એપ્રિલ ૭૧; ખબરદારના પવાડા, ‘બુદ્ધિપ્રકાશ’, સપ્ટેમ્બર, ૬૮; ખબરદારનાં પ્રતિકાવ્યો, ‘બુદ્ધિપ્રકાશ’, જુલાઈ ૧૯૭૪; ખબરદારનાં મુક્તકો, ‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ, ૧૯૭૭; ખબરદારની કવિતામાં પ્રણયનિરૂપણ, ‘અભ્યાસ’, નવેમ્બર, ૧૯૬૯; ખબરદારની સર્જનપ્રક્રિયા, ‘નવચેતન’, જૂન ૧૯૬૭, કવિશ્રી ખબરદારની સાહિત્યસેવા, ‘નવચેતન’, નવે. ડિસે. ૧૯૬૭; સ્નેહ શ્રદ્ધા અને ગુજરાતના ગૌરવના ગાયક કવિ ખબરદાર, ‘સ્વાધ્યાય’, મે ૧૯૮૧; ખબરદારના પત્રો, ‘ગ્રંથ’, ઑક્ટોબર ૧૯૮૧.
માંકડ, ડોલરરાય; ‘ગુજરાતી કવિતાની રચનાકળા’, કાવ્યવિવેચન (૧૯૪૯).
મુનશી, લીલાવતી; રેખાચિત્રો : જૂનાં અને નવાં (૧૯૬૯).
રાવળ, અનંતરાય; ‘દર્શનિકા’, ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૩૬; ‘પ્રભાતનો તપસ્વી અને કુકકુટદીક્ષા’, ગ્રંથસ્થ વાઙ્મય (૧૯૬૭); ખબરદારનું જીવનદર્શન, સાહિત્યવિહાર (૧૯૬૮).
વાડિયા, ખરશેદજી જ. બ; ‘રાષ્ટ્રિકા’, ‘રાસચંદ્રિકા’, ખરશેદજી વાડિયાના મનનીય લેખો. (૧૯૬૦)
વૈદ્ય, વિજયરાય; ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૬૪); ‘ત્રણ સુખદ સ્મરણો’ નીલમ અને પોખરાજ (૧૯૬૨); ‘સંદેશિકા’ (ત્રણેક શોધ, આકસ્મિક પણ અમૂલ્ય), ‘ભજનિકા’, જૂઈ અને કેતકી (૧૯૬૩); સૂકાતો પ્રવાહ ‘કૌમુદી’, અષાઢ, સં. ૧૯૮૧.
શુક્લ, રમેશ મ.; ‘દર્શનિકા’, ‘સ્નેહમુદ્રા’ અને ‘સ્મરણસંહિતા’, અનુવાક્ (૧૯૭૬).
સંજાના, જહાંગીર એ.; ‘કલિકા’ અને પ્રયત્નબંધ, કવિ ખબરદારનો મહાછંદ, અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો (૧૯૫૫).
સુન્દરમ્; અર્વાચીન કવિતા (૧૯૪૬). સાહિત્યચિંતન (૧૯૭૮).
આ ઉપરાંત નીચેના ત્રણ ગ્રંથોમાં ખબરદારના જીવન અને સાહિત્ય વિશેનાં જુદા જુદા અભ્યાસીઓનાં લખાણો સંગૃહિત છે.
કવિ ખબરદાર કનકોત્સવ અભિનંદન ગ્રંથ; સંપા. ચંદ્રશંકર ન. પંડ્યા, ગોકુળભાઈ દા. ભટ્ટ; કવીશ્રી ખબરદાર કનકોત્સવ સમિતિ મુંબઈ (૧૯૩૧).
ખબરદાર અંક; ‘સાહિત્ય’, નવેમ્બર, (૧૯૩૧).
સ્વ. કવિશ્રી અ. ફ. ખબરદાર સ્મારકગ્રંથ; સંપા. ‘કવિશ્રી અ. ફ. ખબરદાર સ્મારક સમિતિ’ મુંબઈ (૧૯૬૧).