ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/વિષય અને કૃતિ-વિવેચન
૧ ક. વિષય અને કૃતિ–વિવેચન (અકારાદિક્રમે)
અવતારવાદ
ખન્ના, વીણા
પૂર્વ મધ્યકાલીન હિન્દી ઔર ગુજરાતી ભક્તિ કાવ્યમેં અવતારવાદ (હિન્દી) દિલ્હી, ૧૯૭૧.
આખ્યાન
ઓઝા, શશિન નટવરલાલ, ૧૯૨૪–
મધ્યકાલીન ગુજરાતી આખ્યાન. મુંબઈ, ૧૯૬૬.
પ્રકા. ૧૯૬૯, પૃ. ૩૨૪,
પટેલ, હંસા મોહનલાલ ૧૯૩૧–
આખ્યાનયુગનો સાહિત્યપ્રવાહ. ગુજરાત, ૧૯૭૪. પ્રકા. ૧૯૭૫, પૃ. ૨૮૪.
ઉધ્ધવસંદેશ
દવે, રસિકભાઈ નિર્ભયરામ, ૧૯૭૫–
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉધ્ધવસંદેશ કાવ્યોનો તુલનાત્મક અભ્યાસ. ગુજરાત, ૧૯૮૩-’૮૪.
ઉપદેશમાલા બાલાવબોધ
પરમાર, જોરાવરસિંહ નાનજીભાઈ, ૧૯૪૪-
આચાર્યશ્રી સોમસુંદરસૂરિકૃત ‘ઉપદેશમાલા બાલાવબોધ’ : સંપાદન અને અધ્યયન, સરદાર પટેલ, ૧૯૮૧.
ઓખાહરણ
પાઠક, ઉષા રામનારાયણ, ૧૯૩૮–
ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણની કથાનો વિકાસ. ગુજરાત, ૧૯૭૫.
કહેવતો
ત્રિવેદી, અનસૂયા ભૂપેન્દ્ર, ૧૯૨૪–
માંડણ બંધારાકૃત ‘પ્રબેધબત્રીસી’ અને શ્રીધરકૃત ‘રાવણ-મંદોદરી સંવાદ’ને અનુલક્ષીને કરેલ કહેવતમૂલક જૂની રચનાઓનું અધ્યયન. મુંબઈ, ૧૯૬૬. પ્રકા. ‘આપણી કહેવતો : એક અધ્યયન’. ૧૯૭૦, પૃ. ૧૨૮. ‘સાહિત્યમાં કહેવતોનો પ્રચાર,’ ૧૯૭૨, પૃ. ૧૧૪.
ભટ્ટ, ઈચ્છાશંકર મણિશંકર
કહેવત-એક સ્વાધ્યાય. ગુજરાત, ૧૯૬૯.
શાહ, રમેશચન્દ્ર પુરુષોત્તમદાસ—
હિન્દી ઔર ગુજરાતી લોકોક્તિ એવં મુહાવરોં કા તુલનાત્મક અધ્યયન (હિન્દી) સરદાર પટેલ, ૧૯૭૫.
કુંવરબાઈનું મામેરું
મહેતા, હીના પ્રતીક (વૈષ્ણવ હીના બી.)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કુંવરબાઈનું મામેરું : એક તુલનાત્મક અભ્યાસ. ગુજરાત, ૧૯૯૧.
કૃષ્ણકાવ્ય
ગુપ્ત, જગદીશ, ૧૯૨૬-
હિન્દી ઔર ગુજરાતી, કૃષ્ણકાવ્ય—એક તુલનાત્મક અધ્યયન, ૧૫મી સદી સે ૧૭મી સદી તક (હિન્દી) અલ્હાબાદ, ૧૯૫૩. પ્રકા. ૧૯૫૮.
ત્રિવેદી, શશિકલા અમરીશ
મધ્યકાલીન ગુજરાતી કાવ્યમાં કૃષ્ણ. દિલ્હી, ૧૯૬૬.
જૈન કવિઓ
ચોકસી, વાડીલાલ જીવાભાઈ, ૧૯૦૫–
સત્તરમી સદીના ઉત્તરાર્ધના જૈન ગુજરાતી કવિઓ. ગુજરાત, ૧૯૬૧.
બૉમન, જ્યોર્જ
જૂની ગુજરાતીની ત્રણ જૈન કવિતાઓ : ‘નેમિનાથ ચતુષ્પદિકા’, ‘દૂહા-માતૃકા’ અને ‘શાલિભદ્રકક્ક-કુલં’: સંપાદન, અનુવાદ, વ્યાકરણ અને શબ્દસૂચિ (જર્મનીમાં) હાઈડેલબર્ગ યુનિવર્સિટી, જર્મની, ૧૯૭૩. પ્રકા. ૧૯૭૫, પૃ. ૧૮ + ૧૭૬.
જ્ઞાનાશ્રયી કવિતા
વાર્ષ્ણેય, કુંજબિહારીલાલ, ૧૯૩૩–
હિન્દી ઔર ગુજરાતી જ્ઞાનશ્રયી સંતકાવ્ય કા તુલનાત્મક અધ્યયન, ઈ. ૧૬૦૦ સે ૧૯૦૦ તક (હિન્દી). મુંબઈ ૧૯૬૪.
તત્ત્વવિચાર
પંડ્યા, નિપુણ ઈન્દ્રવદન, ૧૯૧૮–
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, ગુજરાત, ૧૯૬૨. પ્રકા. ૧૯૬૮, પૃ. ૨૯૬.
મહેતા, મીરાં કીતિ કુમાર
નરસિંહ, મીરાં, અખો અને દયારામની કવિતામાં તત્ત્વદર્શન. સૌરાષ્ટ્ર, ૧૯૮૪-’૮૫ પ્રકા. ૧૯૮૬, પૃ. ૩૫૨,
દશમસ્કંધ
પરીખ, કુમુદ સુબોધ, ૧૯૩૨–
મધ્યકાલીન સાહિત્યના દશમસ્કંધોનું તુલનાત્મક અધ્યયન. એમ. એસ.. યુનિ. ૧૯૮૨.
ભટ્ટ, પુષ્પાવતી નાનાલાલ, ૧૯૪૬-
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાગવત દશમસ્કંધને લગતું પ્રદાન. ગુજરાત, ૧૯૮૨-’૮૩.
નળ-દમયંતી
આયર, વિશાલાક્ષી એસ.
નલદમયંતી. મુંબઈ, ૧૯૭૮.
શાહ, રમણલાલ ચીમનલાલ, ૧૯૨૬-
નળ-દમયંતી વિષયક સાહિત્યનો વિકાસ, ગુજરાતી સાહિત્યના વિશેષ સંદર્ભમાં. મુંબઈ, ૧૯૬૧. પ્રકા. ‘નળ-દમયંતી કથાનો વિકાસ.’ ૧૯૮૦, પૃ. ૩૧૨.
પવાડા
વ્યાસ, અનંતરાય નરોત્તમદાસ, ૧૯૩૩–
પવાડા : સ્વરૂપ અને વિકાસ. સૌરાષ્ટ્ર, ૧૯૮૩,
પંચદંડની વાર્તા
પારેખ, સોમાભાઈ ધૂળાભાઈ, ૧૯૧૮–
જૂની ગુજરાતી ગદ્યમાં રચાયેલ પંચદંડની વાર્તાની વિવેચનાત્મક આવૃત્તિ (સંસ્કૃત અને ગુજરાતીમાં રચાયેલ આ કથાવસ્તુની અન્ય કૃતિઓના તુલનાત્મક અધ્યયન સહિત). એમ. એસ. યુનિ. ૧૯૬૧. પ્રકા. ‘અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા.’ ૧૯૭૬, પૃ. ૫૫૬.
પારસી કવિઓ
ડ્રાઈવર, પેરીન દારા, ૧૯૨૯-
સત્તરમા શતકમાં પારસી કવિઓાએ રચેલી ગુજરાતી કવિતા. ગુજરાત, ૧૯૭૨.
પૃથ્વીચંદ્રચરિત્ર
પંડ્યા, ભારતી રાજેન્દ્રભાઈ, ૧૯૪૧–
માણિક્યસુંદરસૂરિ વિરચિત ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ : એક અભ્યાસ. સૌરાષ્ટ્ર, ૧૯૮૪-’૮૫. પ્રકા. ૧૯૯૨, પૃ. ૨૬૪.
પ્રકૃતિ નિરૂપણ
દવે, તરલિકા લલિતપ્રસાદ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રકૃતિ નિરૂપણ. મુંબઈ ૧૯૫૨.
પરીખ, ધીરુ ઈશ્વરલાલ, ૧૯૩૩–
રાસયુગમાં ‘કાવ્યગત પ્રકૃતિ નિરૂપણ’ ૧૯૭૮, પૃ. ૨૩૬.
પ્રદ્યુમ્નકથા
શાહ, મહેન્દ્ર બાબુલાલ, ૧૯૩૬–
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રદ્યુમ્નકથા. મુંબઈ, ૧૯૬૭. પ્રકા. વાચક કમલેશ્વરકૃત ‘પ્રદ્યુમ્નકુમાર ચુપઈ’ ૧૯૭૮, પૃ. ૯૦, +૯૪.
પ્રહેલિકા
ગોકળગાંધી, જયા મ. ૧૯૪૧–
મધ્યકાલીન ગુજરાતી સહિત્યમાં પ્રહેલિકા. એસ એન. ડી. ટી., ૧૯૭૬.
પ્રેમકથા
યાજ્ઞિક, હસુ વ્રજલાલ, ૧૯૩૮–
મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ. સૌરાષ્ટ્ર, ૧૯૭૨, પ્રકા. ૧૯૭૪, પૃ.૧૭૦.
ફાગુ
વ્યાસ, શંકરલાલ (પંકજ) હરિશંકર
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ફાગુ : સ્વરૂપ અને વિકાસ. મુંબઈ, ૧૯૬૬.
બારમાસી
વિસાણી, દેવીદાન નારાયણ, ૧૯૩૯-
ગુજરાતી લેકસાહિત્યમાં બારમાસી, સૌરાષ્ટ્ર, ૧૯૭૮.
ભક્તિ
ખીરા, બી. જી.
મધ્યકાલીન સાહિત્યમાં રામભક્તિની કવિતા. સૌરાષ્ટ્ર, ૧૯૮૦.
પટેલ, સોમભાઈ છગનભાઈ, ૧૯૩૮–
મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પ્રેમલક્ષણાભક્તિ. ગુજરાત, ૧૯૭૮-’૭૯. પ્રકા. ૧૯૮૭, પૃ. ૨૩૦.
ભટ્ટ, હિમાંશુ દામોદર, ૧૯૪૧–
ગુજરાતી ભજનસાહિત્ય : મધ્યકાલીન અને અર્વાચીન. ગુજરાત, ૧૯૭૨.
શાહ, જગદીશ ઓચ્છવલાલ, ૧૯૩૯–
મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા : એક અધ્યયન. દક્ષિણ ગુજરાત, ૧૯૭૮.
ભાગવત દશમસ્કંધ
જુઓ દશમસ્કંધ
ભ્રમરગીત
મિનોચા, આદર્શ
હિન્દી ઔર ગુજરાતી મેં ભ્રમરગીત કાવ્ય : એક તુલનાત્મક અધ્યયન (હિન્દી). દિલ્હી, ૧૯૬૯.
વ્યાસ, મનોહરનાથ મણિશંકર
હિન્દી ઔર ગુજરાતી ભ્રમરગીતકાવ્ય કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). એમ. એસ. યુનિ., ૧૯૭૩.
મહાભારત
ભટ્ટ, ઉષા અરૂણચન્દ્ર
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિરાટપર્વ : વિવેચનાત્મક અભ્યાસ. એસ. એન ડી. ટી., ૧૯૮૦.
વકીલ, કિશોરી રમેશચંદ્ર
ગુજરાતી સાહિત્યમાં મહાભારતની કથાઓ. મુંબઈ, ૧૯૬૪.
માધવાનલ કામકંદલા
વાર્ષ્ણેય, શ્રીકૃષ્ણ
માધવાનલ કામકંદલા કી પરંપરા કા અધ્યયન (હિન્દી) આગ્રા, ૧૯૬૬.
રહસ્યવાદ
જોષી, જયંત શામળજી, ૧૯૧૭–
મધ્યકાલીન ગુજરાતી કાવ્યમાં રહસ્યવાદ. ગુજરાત, ૧૯૬૪.
ઠક્કર, કેશવલાલ અંબાલાલ
ગુજરાતમાં રહસ્યવાદ. એમ. એસ. યુનિ., ૧૯૬૨.
ઠક્કર, દશરથભાઈ પ્રભુદાસ, ૧૯૩૨–
ગુજરાતી સાહિત્યમાં સૂફી રહસ્યવાદ. ગુજરાત, ૧૯૭૫.
રાજસ્થાની કવિઓ
જાની, મદનકુમાર આનંદલાલ
રાજસ્થાન એવં ગુજરાત કે મધ્યકાલીન સંત એવં ભક્ત કવિ, ઈ.સ. ૧૪૦૦ સે ૧૭૦૦ (હિન્દી). સરદાર પટેલ, ૧૯૬૬. પ્રકા. જવાહર પુસ્તકાલય મથુરા, ૧૯૭૦, પૃ. ૩૦૦.
રામકથા
જોશી, દેવદત્ત શિવપ્રસાદ, ૧૯૩૬—
ગુજરાતી સાહિત્યમાં રામકથા. સરદાર પટેલ, ૧૯૭૧.
નાયક, માલતી ચંદુલાલ
ગિરધરકૃત રામાયણ : એક અધ્યયન. ભાવનગર, ૧૯૯૦-’૯૧.
મહેતા, કીર્તિદા ૨.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથાનો વિકાસ. મુંબઈ, ૧૯૭૭.
રાસ-રાસા
રંગાટિયા, સનતકુમાર ચુનીલાલ
જૈન રાસા સાહિત્ય ૧૫વીં સદી તક (હિન્દી). ગુજરાત, ૧૯૭૭.
વૈદ્ય, ભારતી મધુકાન્ત, ૧૯૨૯–
બારમીથી અઢારમી સદીના ઉપલબ્ધ રાસાઓના આધારે જૂની ગુજરાતીના રાસાઓનું વિવેચનાત્મક અધ્યયન. મુંબઈ, ૧૯૬૧. પ્રકા. ‘મધ્યકાલીન રાસ સાહિત્ય.’ પૃ ૪૫૬
વલ્લભાખ્યાન
વકીલ, એસ કે.
વલ્લભાખ્યાનનો સાહિત્યિક અભ્યાસ ગુજરાત, ૧૯૮૯-’૯૦.
વાત્સલ્ય
શર્મા, તારાચંદ
મધ્યકાલીન હિન્દી ઔર ગુજરાતી કાવ્ય મેં વાત્સલ્યવર્ણન (હિન્દી). દિલ્હી, ૧૯૭૬.
નિરાટપર્વ
જુઓ મહાભારત
સમાજ-જીવન
ભટ્ટ, ઈન્દ્રપ્રસાદ જેઠાલાલ, ૧૯૨૦—
પ્રેમાનંદ-શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ અને શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન, ગુજરાત, ૧૯૫૮.
શાહ, બાબુલાલ મણિલાલ
નરસિંહ મહેતાની પૂર્વેના પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વ્યક્ત થતું સમાજ-જીવન. ગુજરાત, ૧૯૬૭. પ્રકા. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજ-જીવન, ૧૯૭૮, પૃ ૨૩૨
સાહિત્યસ્વરૂપો
મહેતા, ચન્દ્રકાંત હરિપ્રસાદ, ૧૯૧૧—
સાહિત્યના સ્વરૂપો અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એનો વિકાસ. મુંબઈ, ૧૯૫૨. પ્રકા. ‘’મધ્યકાળના સાહિત્યપ્રકારો.’ ૧૯૫૮, પૃ. ૩૭૪.
હિન્દી સાહિત્ય
ગુપ્તા, રાજકુમાર
હિન્દી સાહિત્ય કો ગુજરાત કે સંત કવિઓ કી દેન (હિન્દી). એમ. એસ. યુનિ., ૧૯૬૬. પ્રકા. જવાહર પુસ્તકાલય, મથુરા, ૧૯૬૮, પૃ. ૩૮૪.
નાગર, અંબાશંકર, ૧૯૨૪—
ગુજરાત કી હિન્દી-સેવા (હિન્દી), રાજસ્થાન, ૧૯૫૭.
વ્યાસ, નટવરલાલ અંબાલાલ, ૧૯૨૬—
ગુજરાત કે કવિઓં કી હિન્દી કાવ્યસાહિત્ય કો દેન (હિન્દી). આગ્રા, ૧૯૬૦. પ્રકા. વિનોદ પુસ્તક મંદિર, આગ્રા, ૧૯૬૭, પૃ. ૩૩૪.
શાહ, નરેન્દ્ર નરેત્તમદાસ, ૧૯૨૯—
મધ્યકાલમાં ગુજરાતી અને હિન્દી સાહિત્યનો આંતરિક સમન્વય, મુંબઈ, ૧૯૬૨.
શુક્લ, હરિપ્રસાદ ગજાનન
૧૭ વી ઔર ૧૮ વીં સદી કે જૈન ગુર્જર કવિયોં કી હિન્દી કવિતા (હિન્દી), ગુજરાત, ૧૯૬૯.