ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/સાહિત્યસિદ્ધાંત અને વિવેચન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. સાહિત્યસિદ્ધાંત અને વિવેચન

ગોહિલ, ગંભીરસિંહ ભુરૂભા, ૧૯૩૪—
ગુજરાતી અને હિન્દી સાહિત્યની વિવેચનધારાઓનો તુલનાત્મક : અભ્યાસ. ગુજરાત, ૧૯૬૩.

જાની, દિનેશચન્દ્ર મોહનલાલ, ૧૯૩૩–
ટ્રેજેડી: સ્વરૂપ અને ગુજરાતી સાહિત્યમાં તેનો વિકાસ. સૌરાષ્ટ્ર,. ૧૯૭૫.

દવે, મહેન્દ્ર છેલશંકર, ૧૯૨૪–
ગુજરાતી સાહિત્યમાં કાવ્યતત્ત્વચર્ચા. દિલ્હી, ૧૯૭૯.

દેસાઈ, અશ્વિનકુમાર કીકુભાઈ, ૧૯૪૪–
આચાર્ય આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર અને રામનારાયણ પાઠકના કાવ્યસિદ્ધાંતોનું અધ્યયન. દક્ષિણ ગુજરાત, ૧૯૮૦.

નગરશેઠ, રંજનબેન રમેશચંદ્ર, ૧૯૩૬—
૧૯૨૦ પછીના ગુજરાતી વિવેચન સાહિત્યનું અધ્યયન. ગુજરાત,. ૧૯૭૧.

પંડ્યા, હાસ્યદા બી.
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન : સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ. ગુજરાત. ૧૯૭૧.

ભગત, નીતા જયંતિલાલ, ૧૯૫૭–
૧૯૫૦ પછીના ગુજરાતી સર્જનાત્મક સાહિત્ય અને ગુજરાતી વિવેચનમાં રૂપરચનાવાદી અભિગમ. એમ. એસ. યુનિ., ૧૯૮૬.

મહેતા, સિતાંશુ યશશ્ચંદ્ર, ૧૯૪૧–
રમણીયતાનો વાગ્વિકલ્પ. મુંબઈ, ૧૯૭૭, પ્રકા. ૧૯૭૯, પૃ. ૧૬૨.