The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
માંડણ/માંડણદાસ : આ નામે ‘મનને બોધ’ (મુ.), ૧૦ કડીનો ‘નંદલાલજીનો ગરબો’ તથા અન્ય કેટલાંક પદ મળે છે એ કૃતિઓ કયા માંડણની છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
કૃતિ : બૃકાદોહન : ૭.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે; ૩. ડિકૅટલૉગભાવિ.[નિ.વો.]