ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીકો-૧
Jump to navigation
Jump to search
વીકો-૧ [ ] : લોંકાગચ્છના જૈન સાધુ હોવાની સંભાવના. લોંકાશાહને વિષય બનાવીને રચાયેલી ‘અસૂત્રનિરાકરણ-બત્રીશી’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, ભાદરવા-કારતક ૧૯૮૫-૮૬-વીકાકૃત ‘અસૂત્ર નિરાકરણ-બત્રીસી.’ [શ્ર.ત્રિ.]